SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ गीतार्थ निश्रितमपि देशाराधकमाह ધમ પરીક્ષા ફ્લેાક ૨૭ पढमकरणभेएणं गंधासन्नो जई व सड्ढो वा । गमणयमय इह देसाराहगो ओ ||२७|| [प्रथमकरणभेदेन ग्रन्यासन्ना यतिर्वा श्राद्धो वा । नैगमनयमतभेदादिह देशाराधको ज्ञेयः ||२७|| ] पढमत्ति । प्रथमकरणमेदेन यथाप्रवृत्त करणावस्थाविशेषण ग्रन्ध्यासन्नो ग्रन्थिनिकटवर्त्ती अपुकादिभावशाली यतिर्वा श्राद्धो वेद प्रकृतविचारे नैगमनयमतभेदान्प्रस्थ कन्यायेन विचित्रावस्था ऽभ्युपगन्तृनैगमनयमतविशेषाश्रयणाद्देशाराधको ज्ञेयः । अयं भावः - गीतार्थास्तावत् प्रकृतिभद्रकत्वादि गुणवतां प्राणिनां योग्यताविशेषमवगम्य केषाञ्चिज्ञ्जिनपूजा तपोविशेष-प्रतिक्रमण - सामायिकादि श्रावकधर्मं समर्पयन्ति केषाञ्चिच्च प्रव्रज्यामपि तेषां चाव्युत्पन्नदशायां सदनुष्ठानरागमात्रेण तदनुष्ठानं धर्ममात्र हेतुतया पर्यवस्यति । तदुक्त पूजामधिकृत्य विंशिकायां [८-८] 'पढमकरणभेण गंथासन्नस्स धम्ममित्तफला । सा हुब्जुगाइभावो जायइ तह नानुबंधुत्ति || તોવિશેષનાત્રિસ્યોત્ત વજ્જારામે [૧૧૭]— एव पडिवत्तीए इत्तो मग्गाणुसारिभावाओ । चरणं विहिअं बहवे पत्ता जीवा महाभागा ॥ તથા પ્રશ્યામાશ્રિત્ય તત્રેયોન્ન' [પંચા. ૨-૪૪]~ दिक्वाविहाणमेअ भाविज्जंतं तु तंतणीईए । सइअपुणबंधगाणं कुग्गहविरहं लहुं कुणइ ॥ હવે ગીતાથ’નિશ્રિત એવા પણ દેશઆરાધકની વાત ગ્રન્થકાર કરે છે— ગાથા :-પ્રથમકરણની અવસ્થાના કારણે ગ્રન્થિની સમીપમાં રહેલ સાધુ કે શ્રદ્ધાવાન ગૃહસ્થને પ્રસ્તુત વિચારણામાં નૈગમનયમતે દેશઆરાધક જાણવા. [ અવ્યુત્પન્નઇશાનાં અનુષ્ઠાના] યથાપ્રવૃત્તકરણ રૂપ વિશેષ અવસ્થાના કારણે ગ્રન્થિની નજીક રહેલ અપુનર્બં ધકાદિભાવ યુક્ત સાધુને કે શ્રાદ્ધને આ પ્રસ્તુત વિચારણામાં, પ્રસ્થકના દૃષ્ટાન્ત મુજખ વિચિત્ર અવસ્થાઓને સ્વીકારનાર નૈગમનયમતને આશ્રીને દેશ આરાધક જાણવા તાપય એ છે કે-ગીતા મહાત્માએ ભદ્રકપ્રકૃતિ વગેરે યુક્ત જીવેાની વિશેષ પ્રકારની ચાગ્યતા જોઇને કોઇને જિનપૂજા કાઇને પ્રતિક્રમણ, કાઈને સામાયિક વગેરે રૂપ શ્રાવક ધમ આપે છે, એમ કોઇકને દીક્ષા પણ આપે છે. આ બધા જીવાને અવ્યુત્પન્નદશામાં તે અનુષ્ઠાને સદ્અનુષ્ઠાન પરના રાગમાત્રના કારણે ધમમાત્રના હેતુરૂપે પરિણમે છે. આઠમી વિશિકામાં પૂજાના અધિકારમાં કહ્યું છે કે * પ્રથમકરણ અવસ્થાના કારણે ગ્રન્થિદેશે રહેલ જીવની તે તે ક્રિયા ધમાત્ર¥ળક બને છે. તેમજ સરળતા વગેરે ભાવા ઊભા થાય છે અને અનુબંધ પડતા નથી,” તવિશેષને ઉદ્દેશીને પચાશક (૧૯-૨૭)માં કહ્યું છે કે “ કુશળ અનુષ્ઠાતામાં નિરુપદ્રવતા માટે સાધર્મિકદેવતાઓની આ રીતે (તપ રૂપ ઉપચારથી) પ્રતિપત્તિ કરવાથી તેમજ કષાયનિધાદિની પ્રધાનતાવાળા તપથી માર્ગાનુસારી ભાવ દ્વારા ત્રા મહાભાગ્યશાળો જીવા વિહિત એવા ચારિત્રને પામ્યા છે.” તથા પ્રત્રજ્યાને આશ્રીને પંચાશક (૨-૪૪)માં જ કહ્યું છે કે શ્રીજિનેશ્વર " १ प्रथमकरणभेदेन ग्रन्ध्यासन्नस्य धर्ममात्रफला । सा खल्वृजुकादिमावो जायते नानुबन्ध इति ॥ २ एव प्रतिप्रश्येतो मार्गानुसारिभावात् । चरणं विहितं बहव प्राप्ता जीवा महाभागाः ॥ ३. दीक्षाविधानमेतद् भाव्यमानं तु तन्त्रनीत्या । सकृदपुनर्बन्धकयोः कुग्रहविरहूं, लघु करोति ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy