SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાંગીમાં સર્વપ્રવાદમૂલત્વ ૧૨૭ "" तथाऽपि तत्र किञ्चिदुच्यते । द्वादशाङ्ग हि सर्वोत्कृष्टश्रुतज्ञान' सन्तानभेदाविवक्षया गृह्यते, तच्छुद्धज्ञानमेव ज्ञानाज्ञानसाधारण वा ? आधे तस्य सर्वप्रवादमूलत्वानुपपत्तिः, शुद्धाऽशुद्धयोरैक्यायोगाद् । अन्त्ये च संग्रहनयाश्रयणेन द्वादशांगसामान्यस्य वस्तुतः सर्वनयप्रवादात्मकत्व सिद्धावपि व्यक्त्यनुपसङ्ग्राहापत्तिः । न हि यथा नानाजलोत्पन्नानि जलजानि जलजत्वेनोच्यन्ते तथा "जल सर्वजलजोत्पादकमित्यपि व्यवहारः क्रियते, एवमेव हि 'सर्वप्रवादमूल' द्वादशाङ्गम् इत्यपि न स्यात । यदि चैकवचनेनापि व्यक्त्युपसंग्रहः क्रियते, भेदविवक्षयैव च मिथ्यादृशां द्वादशङ्गमत्यल्पक्षयोपशमात्मक' सर्वांशक्षयोपशम शुद्धसम्यग्रष्टि द्वादशाङ्गरत्नाकरापेक्षया बिन्दुतुल्य व्यवस्थाप्यते तदा केय वाचोयुक्तिः ? ' ' सर्वेऽपि शाक्यादिप्रवादा जैनागमसमुद्रसम्बन्धिनो बिन्दव इति भ्रान्तिः ' इति ज्ञानवाक्ययोर्मिध्यारूपयोरविशिष्टयोरेकत्र जैनागमसम्बन्धित्वमपरत्र नेत्यत्र प्रमाणाभावात । प्रत्युत वाक्यमुत्सर्गतो न प्रमाणं न वाsप्रमाण अर्थापेक्षया तु तत्र प्रामाण्यमप्रामाण्य 'वा व्यवतिष्ठत sa कल्पभाष्यप्रसिद्धार्थानुसारेणोदासीनेषु છતાં પણ તેએની આ કલ્પના અંગે ક'ઇક કહીએ છીએ-‘ સવ્વવ્વવાચમૂરું.' લેાકમાં શ્રી સુધર્માસ્વામી વગેરે એ રચેલ દ્વાદશાંગવિશેષની વાત નથી, કિન્તુ દ્વાદશાંગ સામાન્યની જ વાત છે એવું પૂર્વ પક્ષીએ જે કહ્યું છે તેના ફલિતાથ એ થાય છે કે તે સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગ જુદા જુદા જીવેાનું પૃથક્ પૃથ હાવાની વિવક્ષા રાખ્યા વગર જુદા જુદા દરેક દ્વાદશાંગને સાંકળી લેનાર એક સામાન્ય દ્વાદશાંગ રૂપે છે. તેના પર અમે પૂછીએ છીએ કે તે દ્વાદશાંગ શુદ્ધજ્ઞાન રૂપ જ છે કે જ્ઞાન-અજ્ઞાન સાધારણ (ઉભયાત્મક) છે ? જો શુદ્ધજ્ઞાનરૂપ કહેશે તે એને સવ"પ્રવાદોનું મળ કહી શકાશે નહિ, કેમકે શુદ્ધ-અશુદ્ધ ચીજનું ઐકય અસવિત હાઈ શુદ્ધજ્ઞાનરૂપ તે દ્વાદશાંગ અશુદ્ધનયપ્રવાદીનું મૂલ હાવુ' સ’ભવિત નથી. તેથી જો તેને જ્ઞાન-અજ્ઞાન સાધારણ કહેશે। તેા સ`ગ્રહનયના અભિપ્રાય મુજખ તે સર્વનયપ્રવાદાત્મક હાવુ સિદ્ધ થવા છતાં, દ્વાદશાંગજાતિ જ્ઞાન-અજ્ઞાન ઉભયસાધારણ સંભવતી હેવા છતાં કોઇ દ્વાદશાંગ વ્યક્તિ એવી સ ંભવતી ન હાવાના કારણે વ્યક્તિના અનુપસ ગ્રહની આપત્તિ આવશે. અર્થાત્ અધિકૃતગાથાના (હુવારુમંત્ત) એવા એક વચનાન્ત પ્રયાગથી જે કાઇ એક વ્યક્તિગત દ્વાદશાંગ (જેમકે શ્રીસુધર્માંસ્વામી સ'ખ'ધી દ્વાદશાંગ ) ઉપસ્થિત થાય છે તે સવ"પ્રવાદોના મૂળ તરીકે તે સંગૃહીત થતુ ન હાવાથી પત્તિ આવશે. તે આ રીતે - જેમ જુદા જુદા અનેક પાણીમાં ઉત્પન્ન થએલ વિવિધ કમલા સામાન્યથી જલાવ્પન્ન કહેવાતાં હાવા છતાં કાઈ એક જળને ઉદ્દેશીને “ જળ સજલજોત્પાદક છે” એવા કાંઇ એકવચનાન્તપ્રયાગયુક્ત વ્યવહાર કરાતા નથી ( પણ ‘પાણીએ સવ‘જલજોત્પાત્પાદક છે’ એવા મહુવચનાન્તપ્રયેાગયુક્ત વ્યવહાર કરાય છે.) તેમ જુદા જુદા શુદ્ધ-અશુદ્ધ અનેક દ્વાદશાંગામાંથી ઉત્પન્ન થએલા વિવિધ પ્રવાઢા દ્વાદશાંગેાપન્ન હાવા કહેવાતાં હાવા છતાં કોઇ એક દ્વાદશાંગને (શ્રીસુધર્માંસ્વામીસ'અ'ધી દ્વાદશાંગને) ઉદ્દેશીને " દ્વાદશાંગ સવપ્રવાદનું મૂળ છે” એમ કહી શકાતું નથી. (હા, ‘દ્વાદશાંગા સવપ્રવાદના મૂળ છે” એમ કહી શકાય, પણ એવુ તે ઉપદેશપદના અધિકૃત શ્લાકમાં કહ્યું નથી, કેમકે તેમાં તે એકવચનને પ્રયાગ કર્યાં છે.) તેથી ઉપદેશપદની ગાથાનું પ્રામાણ્ય જાળવી રાખવા જો એકવચનથી પણ વ્યક્તિને ઉપસ’હું માનશે। તે પણ તમારે તે વ્યક્તિએ રૂપ સતાનામાં ભેદની વિવક્ષા રાખવી પડશે, કેમકે ભેદની અવિવક્ષા તા ઉપરાક્ત આપત્તિના કારણે રાખી શકાતી નથી. તેથી ભેદનીવિવક્ષા કરીને જો મિથ્યાષ્ટિઓનુ' અત્યંત અપ ક્ષચેાપશમાત્મક દ્વાદશાંગને સર્વાં શક્ષા પશમથી પ્રકટ થએલ તે શુદ્ધ એવા સમ્યગ્દષ્ટિ સમધી દ્વાદશાંગ રૂપ રત્નાકરની અપેક્ષાએ બિન્દુતુલ્ય હજુ જો તમે કહેતાં હા તેા પછી આ શી વચનયુક્તિએ લડાવા છે કે “ અધા શાકયાદિપ્રવા જૈનાગમસમુદ્રસ ખંધી બિન્દુએ છે એવા પૂર્વાચાર્ચીના પ્રવાદ એ બ્રાન્તિ છે.”
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy