SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રઆજ્ઞા અને દ્રવ્યસ્તવમાં સામ્ય ૨૯ असति प्रतिबंधे परिपाके वाऽपुनर्बन्ध कादेर्मार्गानुसारिणो भावाज्ञाऽव्यवधानेऽपि सति प्रतिबन्धोदौ तद्व्यवधानस्यापि संभवात् तत्कालेपि भावाज्ञा बहुमानाऽप्रतिघातादुचित प्रवृत्तिसारतया द्रव्याज्ञाया अविरोधाद्, अन्यथा चारित्रलक्षणाद् भावरतवादेकभविकाद्यधिकव्यवधाने द्रव्यरतवस्याप्यसंभवप्रसङ्गात्, ratnagar द्रव्यस्तवत्वप्रतिपादनात् । तदुक्तं पञ्चाशके— અંગે ચરમાવત્ત વત્તી' અપુનમ ધકાદિની પણ બાદબાકી કરે જ છે એ વાત નિશ્ચિત જાણવી. માટે જેએના સસાર એક પુદ્ગલપરાવત્ત શેષ હાય તેવા પણ અપુનમ ધક વગેરેની પ્રવૃત્તિ સુંદર હાવી સભવે છે. આ સુંદર પ્રવૃત્તિ સાક્ષાત્ કે પરપરા એ સમ્યક્ત્વાદિરૂપ ભાવા જ્ઞાનું કારણુ ખનતી હાઈ દ્રવ્યાન્ના રૂપ અને છે. તેથી આવા જીવામાં માર્ગાનુસારિતા સિદ્ધ થાય છે. તેમજ ઉપદેશપદ (૪૩૨)માં વચનૌષધપ્રયાગના અધિકારી માટે ‘ચરમયથા....' ઇત્યાદિ જે કહ્યું છે તેમાં પણ ચરમત્વના ઉક્ત રીતે નિર્વાહ કરવાના હાઈ તે અધિકારી તરીકે ઉત્કૃષ્ટથી એકપુદ્ગલાન્ત શેષ સંસારવાળા અપ્પુન ધકાદિ જીવા સિદ્ધ થાય છે. તેથી માર્ગાનુસારી તરીકે પણ તેટલા સંસારવાળા જીવા સિદ્ધ થાય છે. [દ્રવ્યઆજ્ઞા અને ભાવાણામાં કેટલુ અંતર સ‘ભવે?] શકા-જેમ દ્રવ્યદેવ એ જ કહેવાય જેનામાં એકવિત્વ (પછીના ભવમાં દેવપર્યાય પામવાપણુ), અદ્ઘાયુષ્યત્વ (દેવઆયુષ્ય ખાંધી દેવાપણું') કે અભિમુખનામગાત્રત્વ (દેવપર્યાય પ્રાપ્તિને અત્યન્ત સન્મુખ થઈ જવા પણું) રૂપ ઉચિત ચેાગ્યતા હાય. બે-ત્રણ વગેરે ભવ પછી દેવ અનનારા જીવા દ્રશ્યદેવ કહેવાતાં નથી. આ જ રીતે જેએ પછીના ભવમાં સમ્યક્ત્ વગેરે રૂપ ભાવઆજ્ઞા પામવાના હોય તેવા એકલવિકત્વ વગેરે ચેાગ્યતાવાળા જીવામાં જ દ્રવ્યઆજ્ઞા હાવી કહી શકાય છે, અનેકભવના વ્યવધાન (=આંતરા) પછી ભાવઆજ્ઞા પામનાર જીવામાં નહિ. તેથી એક પુદ્દગલ પરાવર્ત્ત કાળ શેષ સંસાર બાકી હાય તેવા જીવાને તે આછામાં એછા પણ અધપુદ્ગલ પરાવર્ત્ત કાળ પછી જ સમ્યક્ત્વ વગેરે રૂપ ભાવના પ્રાપ્ત થવાની હોઈ દ્રવ્યઆજ્ઞા માની શકાતી નથી, અને તેથી માર્ગાનુસારિતા પણ માની શકાતી નથી. તાત્પર્ય એ છે કે અ પુદ્ગલપરાવર્ત્ત કરતાં વધુ સંસારવાળા જીવેાને ભાવાજ્ઞાપ્રાપ્તિને હૂજુ એકભવ વગેરે કરતાં વધુ વ્યવધાન હાઇ દ્રવ્યઆજ્ઞા સભવતી ન હેાવાથી માર્ગોનુસારિતા પણ હાતી નથી એ નિશ્ચિત થાય છે. સમાધાન-દ્રવ્યદેવ વગેરે વ્યપદેશ એકભવિકત્વ વગેરે ચેાન્યતા હાય તા જ થતા હોવા છતાં દ્રવ્યઆજ્ઞા માટે એવું નથી. અર્થાત્ દ્રવ્યઆજ્ઞાની પ્રાપ્તિ પછી એકભવ વગેરે કરતાં અધિક (યાવત્ દેશેાન પુર્વાંગલપરા.) વ્યવધાન ખાદ પણ ભાવઆજ્ઞાની પ્રાપ્તિ હાવામાં કાઇ વાંધા નથી. કોઈ અપુનખ ધક વગેરે માર્ગાનુસારી જીવને પ્રતિમંધ ન હેાવાના કારણે કે તથા ભવ્યત્વ–કાળ વગેરે પાકી ગયા હોવાના કારણે વિશેષ વ્યવધાન વિના જ ભાવજ્ઞા પ્રાપ્ત થઈ જતી હાવા છતાં સમ્યક્ત્વના પ્રતિબંધક વગેરેની હાજરી વાળા જીવાને વિશેષ વ્યવધાન પડવુ પણ સભવિત છે. પણ એટલા માત્રથી તે જીવાને તે વ્યવધાનપૂર્વના કાલે માર્ગોનુસારિતા કે દ્રવ્યઆજ્ઞા હાય જ નહિ એવુ' માનવાની જરૂર નથી, કેમકે એ કાલે પણ ભાવઆજ્ઞા પરનુ બહુમાન અખંડિત હાઇ ઉચિતપ્રવૃત્તિની મુખ્યતા જળવાઇ રહી હૈાવાના કારણે દ્રવ્યઆજ્ઞા હેાવામાં કોઇ વિરોધ નથી. ખાકી ‘ભાવઆજ્ઞાની પ્રાપ્તિને હજુ એક ભવ કરતાં ઘણા વધારે કાળખાકી છે' એટલા માત્રથી દ્રવ્યઆજ્ઞા જો અસ ંભવિત ખની જતો હોય તે એ રીતે તેા ચારિત્રરૂપ ભાવસ્તવના એકભૂવ વગેરે કરતાં વધારે વ્યવધાનવાળા જીવાને દ્રયુ. સ્તવ પણ અસ ંભવિત બની જવાની આપત્તિ આવશે, કેમકે જેમ દ્રવ્યઆજ્ઞા ભાવનાના કારણભૂત હોઈ ‘દ્રવ્યઆજ્ઞા' છે તેમ દ્રશ્યસ્તવ પણ ભાવસ્તવના કારણભૂત હાવાથી જ ‘દ્રશ્યસ્તવ’ હોવાનુ` શાસ્ત્રમાં પ્રતિપાદન છે. (અર્થાત્ દ્રબ્યઆજ્ઞા અને દ્રવ્યસ્તવમાં દ્રવ્યત્વનું સામ્ય છે તેથી અધિકૃત સામ્ય પણુ હેવુ જોઇએ.) પથાશકમાં કહ્યું છે કે— ૧૨
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy