SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગનું. કાળઃ દેશના અર્ધપુદ્ગલાવ-પૂર્વપક્ષમાન્યતા इहरावि हंदि पअंमि एस आरोग्गसाहगो चेव । पोग्गलपरिअट्टद्ध जम्णमेअंमि संसारो ॥४३४॥ इतरथाऽपिविधेः सदापालनमन्तरेणापि, हन्दीति पूर्ववत एतस्मिन्प्रन्थिभेदे कृते सति एषः-वचनप्रयोगः आरोग्यसाधकश्चैव-भावारोग्यनिष्पादक एव सम्पद्यते । तथा च पश्यते लब्ध्वा मुहर्तमपि ये परिवर्जयन्ति सम्यक्त्वरत्नमनवद्यपदप्रदायि ।। यास्यन्ति तेऽपि न चिर भववारिराशौ तबिभ्रतां चिरतर किमिहास्ति वाच्यम् ॥ [ ] अत्र हेतुमाह-पुद्गलानामौदारिक-क्रिय-तैजस-भाषाऽऽनप्राण-मन.-कर्मग्रहणपरिणतानां विवक्षितकालमादौ कृत्वा यावतां सामस्त्येनेकजीवस्य ग्रहनिसर्गों सम्पद्यते स कालः पुद्गलपरावर्त्त इत्युच्यते पुद्गलग्रहणनिसर्गाभ्यां परिवर्त्तन्ते परापरपरिणतिं लभन्तेऽस्मिन्निति व्युत्पत्तः, तस्याद्ध यावद्, यद् यस्माद्, ऊन किंचिद्धीनं, एतस्मिन् प्रन्थिभेदे सति संसारो जीवानां तीर्थकराद्याशातनाबहुलानामपि । अत्र दृष्टान्ताः कूलवालकगोशालकादयो वाच्योः” इति । एवं च~" उत्कर्षतोऽप्यपापुद्गलपरावर्तावशेषसंसारस्यैव मार्गानुसारित्वमि "ति~यकेन चिदुक्त तत्केनाभिप्रायेणेति विचारणीय मध्यस्थैः । न ह्येवमपुनर्बन्धकापेक्षया कालभेदेन प्रन्थिभेदेस्य पुरस्करणमुपपद्यते, पराभिप्रायेणापाद्ध पुद्गलावत्त कालमानस्योभयत्राविशेषाद् । एव वदतो भ्रान्तिमूलं तावच्चरमयथाप्रवृत्तकरणविभागभाजामेवापुनर्जन्धकादीनामधिकारित्वभणनम्, तादृशानां तेषां सम्य. क्त्त्वसंनिहितत्वाद् । अत एवभवहेऊ नाणमेयस्स पायसोऽसप्पवित्तिभावेण । तह तयणुबंधओ च्चिय तत्तयरनिंदणाइओ ii "રસ્થિભેદ થએ તે તે વિધિના સાવદિક પાલન વિના પણ આ વચનૌષધોગ ભાવઆરોગ્ય ઉત્પાદક જ બને છે. આ હકીકત એના પરથી જણાય છે કે તીથ કર વગેરેની આશાતના કરનાર જવાનો પણ પ્રન્થિભેદ પછી સંસાર દેશના અર્ધપુદગલ પરાવર્ત જ વધુમાં વધુ હોય છે. જેમકે કલવાલકમુનિ ગોશાળા વગેરે. કહ્યું છે કે-“ અનવદ્ય પદ (મેક્ષ)ને આપનાર સમ્યફવરત્નને એક મુહર્તા માટે પણ પામીને જેઓ છોડી દે છે તેઓ પણ ભવસમુદ્રમાં લાંબો કાળ ભટકતાં નથી, તો તે સમ્યકત્વરનને લાંબો કાળ જાળવી રાખનાર માટે તો કહેવું જ શું ?” અહી પુદગલપર વત્ત એટલે દારિક-ક્રિય-રૌજસ-ભાષા-શ્વાસોશ્વાસ-મન અનેકમ તરીકે ગૃહીત થવાને પરિણમેલા બધા પગલે વિવક્ષિત કાલથી માડીને જેટલા કાળમાં એક જીવ દ્વારા ગૃહીત થઈ છોડાય જાય એટલે કાળ. આ શબ્દની વ્યુત્પત્તિ આ તો છે -પુગલે પ્રહણ નિસગ (મેયન) વડે જેમાં પરિવર્તન= એક બીજી પરિણતિ પામે તે પુદ્ગલપરાવર્ત કાળ. [માનુસારિતાને કાળ દેશનઅર્ધપુ, હોવાની માન્યતામાં અસંગતિ] આમ ઉપદેશપદ વગેરેના વચન પરથી જણાય છે કે “માર્ગાનુસારિતા વહેલામાં વહેલી ચરમપુદ્ગલપરાવર્તી શેષ હોય ત્યારે પ્રાપ્ત થાય છે. તેથી—“ જેઓને સંસાર ઉત્કૃષ્ટપણે પણ દેશના અર્ધપુદગલપરાવર્ત જ શેષ હેય તેઓ જ માર્ગાનુસારી બને છે” “એવું જે કેઈએ કહ્યું છે તે કયા અભિપ્રાયથી કહ્યું છે? એ મધ્યસ્થ માટે વિચારણીય બાબત છે. તે આ રીતે-તેઓના આ વચન પરથી ફલિત એ થાય છે કે માર્ગોનુસારિતાને તે દેશના અર્ધ પુદૂગલ પરાવર્ત કાલ જ વચનૌષધપ્રયોગકાલ છે, કેમકે માર્ગાનુસારી જીવોને તે પ્રયોગ હોય છે. તેથી વચનષધ પ્રયોગના અધિકાર માટે “અપુનબંધક વગેરે એવું પણ જે કહ્યું છે તેમાં १ इतरथापि हंदि एतस्मिन्नेष आरोग्यसाधकश्चैव । पुद्गलपरावधि' यदूनमेतस्मिन् संसारो ॥ ૨ મત ga “મવક થાત્' રૂપરેશ રાવનાર મનુરૂત્ય “મન્નાનાયિ...પોય''મિતિ તેનામ- હવયઃ | भवहेतुर्मानमेतस्य प्रायशोऽसत्प्रवृत्तिमावेन । तथा तदनुबंधत एव तत्वेतरनिन्दनादितः ॥४४६॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy