SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૮0 ધમપરીક્ષા શ્લેક ૧૬ तथाभव्यत्वपरिपाकाहिताऽनुकम्पादिमहिम्ना मार्गानुसारित्वसिद्धः, परसमयक्रियोयां च सत्यामपि समुल्लसितयोगदृष्टिमहिम्नां पतञ्जल्यादीनां मार्गानुसारित्वाप्रतिघातात् । अत्र कश्चिदाह-ननु पतञ्जल्यादीनां मार्गानुसारित्वमशास्त्रसिद्धम्, उच्यते-नैतदेव', योगदृष्टिसमुच्चयग्रन्थ एव योगदृष्ट्यभिधानात् तेषां मार्गानुसारित्वसिद्धोः । " उक्त च-निरूपित पुनः, योगमार्गशेरध्यात्मविद्भिः पतंजलिप्रभूतिभिः तपोनिषू तकल्मणैः-प्रशमप्रधानेन तपसा क्षी गप्रायमार्गानुसारिबोधवाधकमोहमलै. रिति " उक्तं च योगमार्ग स्तपोनि तकल्मषैः” इति प्रतीकं विवृण्वता योगबिन्दुवृत्तिकृताऽपि तेषां तदभिधानाच्च । अयमिह परमार्थ:- अव्युत्पन्नानां विपरीतव्युत्पन्नानां वा परसमयस्थानां जैनाभिमतक्रिया यथाऽपग्रह परित्या जनद्वारा द्रव्यसम्यक्त्वाद्यध्यारोपेन मार्गानुसारिताहेतुस्तथा सग्रहप्रवृत्तानां तेषामु. भाभितपनियमादिशुद्वस्वरूपक्रियाऽपि पारमार्थिकवस्तुविषयपक्षपाताधानद्वारा तथा, हेयोपादेय પાલન હેય તે એ મળે જ નહિ અને ટકે જ નહિ” એવું પણ નથી, કેમકે સ્વસમક્તક્રિયાઓથી થએલા ઉપકાર વિના પણ મેવકુમારના જીવ હાથી વગેરેને તથાભવ્યત્વના પરિપાકથી પ્રાપ્ત થએલ અનુકંપા વગેરેના પ્રભાવે માર્ગાનુસારિતા હતી, તેમજ વિકસેલી યોગદષ્ટિના પ્રભાવે પતંજલિ વગેરેને જે માર્ગાનુસારીપણું પ્રાપ્ત થયું હતું તે અન્યદશનોક્ત ક્રિયા હોવા છતાં ચાલ્યું ગયું નહોતું. અહીં કોઈ શંકા કરે છે કે..." પતંજલિ વગેરે માર્ગોનુસારી હતા એ વાત કયા શાસ્ત્રમાંથી કહે છે ?તે એનું સમાધાન આવું જાણવું એ શંકા બરાબર નથી, કેમકે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં જ તેઓને યોગદષ્ટિઓ હવી કહી છે તેના પરથી તેઓ માર્ગાનુસારી હોવા સિદ્ધ છે. તેમજ યોગબિન્દુના વૃત્તિ કારે પણ “ઉક્ત ચ...” (લે. ૬૬)ના “ઉક્ત ચ” ઈત્યાદિ પ્રતીકનું જે વિવરણ કર્યું છે કે પ્રામની મુખ્યતાવાળા તપથી, જે ઓનો માર્ગાનુસારીધને બંધક એવો મેહરૂપી મલ નષ્ટપ્રાય થઈ ગયો છે તેવા પત જલિ વગેરે અધ્યાત્મના જાણકાર વેગમાર્ગનાએ કહ્યું છે...” ઈત્યાદિ વિવરણ દ્વારા પણ એ કહી જ દીધું છે. [ઇતરને પણ માન્ય ક્રિયા માર્ગનુસારિત હેતુ શી રીતે?] . અહીં તાત્પર્ય આ છે અવ્યુત્પન્ન કે અન્યદર્શનમાં રહેલ વિપરીત વ્યુત્પન્ન જીવોને જેમ જૈન અભિમત ક્રિયા અસદુગ્રહ દૂર કરાવવા દ્વારા દ્રવ્યસમ્યકત્વ વગેરેના આરેપણથી માર્ગાનું. સારિતાનો હેતુ બને છે તેમ “સાચી હોય એટલી વસ્તુ સ્વીકારવી-કદાગ્રહ ન રાખવો' ઇત્યાદિ સદડવાળા અન્યમાગસ્થ જીવને ઉભયજૈન અને ઇતર) માન્ય યમ-નિયમ વગેરે રૂપ શુદ્ધ સ્વરૂપવાળી (સ્વરૂપ શુદ્ધ) ક્રિયા પણ જૈન અભિમત ક્રિયા તે ખરી જ) પારમાર્થિક વસ્તુઅંગે પક્ષપાત ઊભો કરી આપવા દ્વારા માર્ગોનુસારિતાને હેતુ બને છે, કેમકે સગ્રહપ્રવૃત્ત તે અધ્યાત્મજ્ઞ જી હેય-ઉપાદેયવિષય માત્રની પરીક્ષા કરવામાં કુશલ-તત્પર હોય છે. અર્થાત “ છોડવા જેવું શું છે? અને આદરવા જેવું શું છે?' તેને જ તેઓ વિચાર કરે છે, " આ કોના દર્શનમાં કહ્યું છે?” ઈત્યાદિ વિચાર નહિ. અવ્યુત્પન કે વિપરીત વ્યુત્પન્ન જીવો સ્વમાત્ર અભિમત જ નહિ પણ યમ-નિયમાદિ ઉભય અભિમત પણ જે ક્રિયાઓ કરે છે તેમાં પણ આ તો આપણું શાસ્ત્રો (ઈતરશાસ્ત્રો)માં કહી છે માટે કહીએ છીએ” એવો તેમને અભિપ્રાય-અસંગ્રહ ખસતું નથી અને તેથી આ પરમાર્થથી ઉપાદેય છે માટે કરીએ છીએ ” કે “વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહી છે १ अस्योत्तराध':-भावियोगिहितायोच्चैर्मोहदीपसम वचः ॥६६॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy