SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 19૮ ધમ પરીક્ષા શ્લોક ૧૫ धैर्य, पर्यालोचनीयाऽऽयतिः, अबलोकनीयो मृत्युः, परिहर्त्तव्यो विक्षेपमार्गः, यतितव्य योगसिद्धौ कारयितव्या भगवत्प्रतिमा, लेखनीय भुवनेश्वरवचन, कर्तव्यो मंगलजापः, प्रतिपत्तव्यं चतुःशरण गर्हितव्यानि दुष्कृतानि, अनुमोदनीय कुशल, पूजनीया मन्त्रदेवता, श्रोतव्यानि सच्चेष्टितानि, भावनीयमौदाय, वर्तितव्यमुत्तमज्ञातेन । एव म्भूतस्य येह प्रवृत्तिः सा सर्वैव साध्वी, मार्गानुसारी ह्ययं नियमादपुनर्जन्धकादिः, तदन्यस्यौवंभूतगुणसंपदोऽभावात्"~इत्यत आह-यद् यस्मादपुनर्बन्धकानां चित्रानेक वेध अउ मदेर', ओ भिन्ना वारस्थितानामपि तेषां द्रव्याशाया नानुपपत्तिरिति । इदमत्र हृदय-न ह्यादिधार्मिकस्य विधिः सर्व एव सर्वत्रोपयुज्यते, किन्तु क्वचित्कश्चिदेव । इति भिन्नाचारस्थितानामप्यन्तः शुद्धपतामपुनर्बन्धक वमविरुद्ध , अपुनबंधकस्यहि नानास्वरूपत्वात् तत्तत्तन्त्रोक्तापि मोक्षार्थी क्रिया घटते, सम्यग्दृष्टेश्च स्वतंत्रक्रियौवेति व्यवस्थितत्वात् । तदुक्त ચોવિહુસૂત્રવૃરયો (૨૨) अपुनर्बंधकस्यौवं सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात् ॥ अपुनबंधकस्योक्तरूपस्यौवमुक्तरूपेण सन्यग्नीत्यो शुद्धयुक्तिरूपया उपपद्यते घटते । किमित्याहतत्तत्तन्त्रोक्तं कापिलसौगादिशास्त्रप्रणीत मुमुक्षुजनयोग्यमनुष्ठानं, अखिल समस्त कुतः ? इत्याह अवस्थाभेदसंश्रयात् अपुनबंधकस्याने कस्वरूपाङ्गीकरणत्वात्. अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बाधकस्य किमप्यनुष्ठानं कस्यामध्यवस्थायोमवतरतीति । अथापुनबंधकोत्तरं यद्भवति तदर्शयति પ્રવૃત્તિ કરવી ભગવાનની ઉદાર પૂજા કરવી, સાધુઓમાં વિશેષતાનું નિરીક્ષણ કરવું, વિધિપૂર્વક ધમ. શાસ્ત્ર સાંભળવું, મહાપ્રયત્નપૂર્વક તેને ભાવવું, શાસ્ત્રવિધાન મુજબ પ્રવર્તવું, દૌર્યને અવલંબવું, ભવિષ્યને વિચાર કરો, મૃત્યુને નજરમાં રાખવું, ઉન્નતિમાં વિક્ષેપ પાડનાર માગને વજ, યોગ મિ થાય એ માટે પ્રયત્નશીલ રહેવું, ભગવાનની પ્રતિમા ભરાવવી, જિનવચન લખાવવા, નમસ્કાર મંત્રાદિમંગલજાપ કરવો, ચાર શરણ સ્વીકારવા, દુષ્કતોની ગહ કરવી, સુકતાની અનુમોદના કરવી, મંત્રદેવતાને પુજવા, સચ્ચારિત્રોને સાંભળવા, ઉદારતા ભાવિત કરવી, ઉત્તમદષ્ટાંત મુજબ વર્તવું. આ રીતે વર્તનારની જે કોઈ દેવનમસ્કારાદિ પ્રવૃત્તિ હોય છે તે બધી સુંદર હોય છે, કેમકે આ માર્ગાનુસારી જીવ અવશ્ય અપુનધિકાર અવસ્થાને પામેલો હોય છે, કારણકે એવી અવસ્થાને ન પામેલા જીવોમાં આવો ગુણસંપત્તિ હતી નથી.” ભિનમાર્ગસ્થ જીવોમાં માધ્યસ્થ હોવા છતાં શ્રીજિનવિશે કુશળચિત્ત, સિદ્ધાન્તલેખન વગેરે રૂ૫ જિનેક ક્રિયાઓ ન હોવાથી આ પુનબંધકપણું હતું નથી. તે દ્રવ્યઆજ્ઞા પણ શી રીતે હોય? આવી શંકા દૂર કરવા માટે ગ્રંથકાર ઉત્તરાર્ધમાં સમાધાન આપતાં કહે છે કે – અપૂનબંધક અને અનેકવિધ અનુષ્ઠાનો હેવા કહ્યા છે (માત્ર જૈનમાર્ગ સંબંધી અનુષ્ઠાને જ નહિ). તેથી જિનનમસ્કાર વગેરે ગબીજરૂપ જિનક્તિ અનુષ્ઠાન ન હોવા છતાં ભિનમાર્ગસ્થ જેને અપુનબંધકત્વ અને દ્રવ્યઆજ્ઞા હેવામાં કઈ અસંગતિ નથી. [અન્યમાર્ગોક્તક્રિયાથી પણ અપુનબંધકત્વ સંભવિત-ઉ] અહી આ રહસ્ય છે–આદિ ધાર્મિક જીવને જે જે વિધિ કહી છે તે બધી બધે જ જરૂરી હોય છે એવું નથી– અર્થાત્ બધા જીવોને અપુનબંધકત્વની પ્રાપ્તિ અને સ્થિરતા માટે આવશ્યક હોય છે એવું નથી–પણ કઈ જીવમાં કેઈક જ જોઈએ. તેથી ભિન્નઆચારમાર્ગમાં રહેલ પણ શુદ્ધ અંત:કરણવાળા જીવોને ઉપર કહેલી જિનનમસ્કારાદિ જૈનમાર્ગ સંબંધી ક્રિયારૂપ વિધિ ન હોવા છતાં સ્વશાસ્ત્રમાં મોક્ષ માટે કહેલી ક્રિયારૂપ વિધિ હાજર રહેવાથી અપુનબંધકપણું સંભવિત છે. - " પણ તેઓના સ્વસ્વશાસ્ત્રમાં કહેલાં અનુષ્ઠાને કંઈ તાદશવિધિરૂપ નથી કે જેથી એ વિધિના પાલનથી તેઓ અપુનબંધક
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy