SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અનાભિહિક મિથ્યાત્વ પણ સુંદર एतेन ~ पृथिव्याद्यारंभप्रवृत्तापेक्षया निजनिजदेवाराधनप्रवृत्तानामध्यवसायः शोभनः, देवादिशुभगतिहेतुत्वात्, A इत्यसत्, तथाभूताध्यवसायस्य शोभनत्वे सम्यक्त्वोच्चारे 'णो कप्पइ अण्णउत्थि वा०' इत्यादिरूपेण मिथ्यात्वप्रत्याख्यानानुपपत्तिप्रसक्तेः । न हि शुभाध्यवसायस्य तद्धेतोर्वा प्रत्याख्यान संभवति, ततः शुभाध्यवसायोऽपि तेषां पापानुबन्धिपुण्यप्रकृतिहेतुत्वेन नरकादिनिबन्धनत्वान्महानर्थहेतुरेव । न ह्यत्रापेक्षिकमपि शुभत्व घटते, स्वस्त्रीसङ्गपरित्यागेन परस्त्रीसङ्गप्रवृत्तस्येव बहुपाप परित्यागमन्तरेणाल्पपापपरित्यागस्याशुभत्वाद् । अत एव पृथिव्याद्यारंभप्रवृत्तस्यापि सम्यग्दृशोSन्यतीर्थिक देवाद्याराधनपरित्यागोपपत्तिः ~ इति परस्यैकान्ताभिनिवेशो निरस्तः, उत्कट मिध्यात्ववन्त' पुरुष प्रतीत्य निजनिज देवाद्याराधनाप्रवृत्तेर्महाऽनर्थहेतुत्वेऽप्यनाग्रहिकमादिधार्मिक प्रति तथात्वस्याभावात् तस्याविशेषप्रवृत्ते दुर्गतरण हेतुत्वस्य हरिभद्रसूरिभिरेवोक्तत्वात् । प्रत्याख्यानं च पूर्व भूमिकायां સમ્યક્ત્વીને જેમ દોષરૂપ છે તેમ આ મુગ્ધજીવને પણ દોષરૂપ નહિ બને ? ” એવી શંકા કરવી નહિ, કેમકે દોષની વ્યવસ્થા અવસ્થાભેદે લેવાની હાય છે. અર્થાત્ અમુક અવસ્થામાં જે દૃાખરૂપ હોય તેવું આચરણ પણુ ખીજી કાઇ વિશેષ અવસ્થામાં દોષરૂપ રહેતું નથી, ઉપરથી કચારેક ગુણરૂપ મની જતુ હોય છે. જો આવુ* ન હોય તે (અર્થાત્ અમુક અવસ્થામાં જે દોષરૂપ હોય તે સર્વ અવસ્થામાં દોષરૂપ હોય તે સ`અવસ્થામાં દોષરૂપ જ રહેતુ હોય તા સ્વયં દ્રવ્યપૂજા કરવી એ સાધુઓને દોષરૂપ હાઇ સમ્યગ્દૃષ્ટિ વગેરેને પણ દોષરૂપ માનવી પડે. આમ અવસ્થાભેદે દોષત્ર્યવસ્થા છે એવું જે જણાવ્યુ' તેનાથી જ એકાન્ત અભિનિવેશરૂપ નીચેના પૂર્વ પક્ષ (સર્વજ્ઞશતક શ્ર્લા. ૭૯) નિરસ્ત જાણવા. [ પૃવ્યાદિની હિંસા કરતાં અન્યદેવપૂજા અશુભ?] પૂર્વ પક્ષ-"પૃથ્વીકાય વગેરેના આરભ સમાર`ભ કરનારા મિથ્યાત્વી કરતાં પોતપાતાના દેવાઢિની આરાધના કરનાર મિથ્યાત્વીના પરિણામ શુભ હાય છે, કેમકે દેવ વગેરે શુભગતિના હેતુ છે” એવી માન્યતા અયુક્ત જાણવી, કેમકે તે અધ્યવસાય જો શુભ હેાય તે સમ્યક્ત્વના આલાવામાં ‘અન્યતીથિકદેવાઢિ માનવા ન કલ્પે” ઇત્યાદિ રૂપે મિથ્યાત્વનુ' જે પચ્ચક્ખાણ છે તે અસંગત થઈ જાય, કેમકે શુભઅધ્યવસાય કે તેને લાવી આપનાર ક્રિયા વગેરેનુ પચ્ચક્ખાણુ સંભવતું નથી. તેથી માનવું જોઈએ કે તેઓના દેવાઢિ શુભગતિ લાવી આપનાર સ્વસ્વદેવાદ્વિપુજન અધ્યવસાય પણ શુભ નથી. એટલું જ નહિ કિન્તુ પાપાનુબંધી પુણ્યના હેતુભૂત હાઈ નરકાદિનું કારણ બનવા દ્વારા મહા અનથના જ હેતુ અનતે હાવાના કારણે અત્યન્ત અશુભ જ છે. શ'કા-છતાં બીજો મિથ્યાત્વી કે જે પૃથ્યાદિની હિંસા કરે છે તેના એ હિંસક યુ. વસાય કરતાં તા, સ્વદેવાદિપૂજનમાં વ્યગ્ર રહેલા આના પુજન અયવસાય તે એટલા વખત હિંસાદિથી બચી શકતા હોવાના કારણે, શુભ ગણાય ને! સમાધાન–ના, આવી આપેક્ષિક રીતે પણ એ શુભ નથી, કારણકે જેમ પરસ્ત્રીને ભાગવનારે સ્વસ્ત્રીના ભાગને ત્યાગ કરે એ યુક્ત નથી તેમ અન્યદેવ પૂજા વગેરે દ્વારા મહા મિથ્યાત્વરૂપ મહાપાપને વળગીને હિંસા વગેરે રૂપ નાના પાપના ત્યાગ કરવા એ યુક્ત નથી. અર્થાત્ મિથ્યાત્વરૂપ મેટાપાપના ત્યાગ વિના હિંસા વગેરે રૂપ નાના પાપના ત્યાગ શુભ ખનતા નથી. તેથી ( અર્થાત્ હિંસાદિ પાપ નાનુ હાવાથી અને અન્ય દેવપૂજા વગેરે રૂપ મિથ્યાત્વ પાપ માઢુ ઢાવાથી) જ પૃયાદિની હિંસામાં પ્રવર્તોલે એવા પણ સભ્યષ્ટિ અન્યતીથિ દેવ વગેરેની આરાધનાના જે ત્યાગ કરે છે એ સૉંગત છે, જેમકે સ્વસ્રીને ભગવનાર પણ વ્યક્તિએ કરેલા પરસ્ત્રીભાગત્યાગ, ૯ પ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy