SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ મિથ્યાવોમાં ગુરુલઘુભાવ व्यपदेशबाह्या इति ते व्यावहारिकमध्ये न विविक्षितास्तेषां सम्यक्त्वप्रतिपतितानामनन्तभागवर्तित्वेना. ल्पत्वादि" ति~तदतिसाहसविजृम्भितम, अभिप्रायमज्ञात्वा प्राचीनप्रकरणविलोपे महाशातनाप्रसङ्गात् । अभव्यानामपि व्यावहारिकबहिर्भावे नियतकायस्थितिरूपसंसारपरिभ्रमणानुपपत्तेर्यादृच्छिककल्पन याऽसमजसवप्रसंगात्, नोव्यवहारित्व नोअव्यवहारित्वपरिभाषामात्रस्य चाभव्येष्विवोक्ताधिकसंसारिजीवेष्वपि कल्पयितुं वा शक्यत्वाच्च न किंचिदेतदिति दिग् ॥९॥ तदेवमभव्यस्याप्याभिग्रहिक मिथ्यात्वं भवतीति प्रदर्शयितुमाभिग्राहकस्य षड्भेदा उक्ताः । अथानाभिप्रहिकादीनामपि सामान्येन बहुप्रकारत्व निर्दिशन्नेतेषु गुरुलधुभाव विवेचयति अणभिग्गहिआईणवि आसयभेएण हंति बहभेआ । लहुआई तिण्णि फलओ एएसु दुन्नि गरुआई ॥१०॥ [अनाभिग्रहिकादीनामप्याशयभेदेन भवन्ति बहुभेदाः । लघुनि त्रीणि फलतो एतेषु द्वे गुरुणी ॥१०॥] ___ अणभिग्गहिआईणवित्ति । अनाभिग्रहिकादीनामपि मिथ्यात्वानां आशयभेदेन परिणामविशेषेण बहलो भेटा भवन्ति । तथाहि-अनाभिप्रहिक किंचित्सर्वदर्शनविषयं यथा 'सर्वाणि दर्शनानि शोभनानि इति । किंचिद्दे शविषय यथा 'सर्व एव श्वेतांबरदिगंबरादिपक्षाः शोभनाः' इत्यादि । आभिनिवेशि. कमपि मतिभेदाभिनिवेशादिमूलभेदादनेकविध जमाहि गोष्ठामाहिलादीनाम, उक्त च व्यवहारभाष्ये मइभेएण जमाली पुचि बुग्गाहिएण गोविंदो। संसग्गीए भिक्ख गोट्ठामाहिल अहिणिवेसात्ति બોલી શકાય તેવું છે એ નીચેના કારણેથી જણાય છે : (અ) અભો પણ આ રીતે જે વ્યાવહારિક ન હોય તે અનાદિસૂક્ષ્મનિમેદની જેમ તેઓ પણ અનંતાનંત પુદ્ગલપરાવ સુધી સૂક્ષ્મનિગોદમાં જ રહેવા જોઈએ. અને તે તેઓ તે તે નિયતકાસ્થિતિ એટલે કાળ જે જે સૂક્ષ્મનિદ-બાદરનિગેદ-પૃથવીકાય વગેરે રૂપે સંસારમાં પરિભ્રમણ કરે છે તે અનુપ પન્ન થઈ જાય. અને તેથી પછી કરવો પડતી યાદચ્છિક કલપનાથી મોટું અસમંજસ થઈ જાય. અને (બ) નવ્યવહારી–નો અવ્યવહારની પરિભાષા જેમ અભમાં કહે છે તેમ ઉક્ત સંસાર કરતાં અધિકસંસાર વાળા બોજા ભગ્યજી વિશે પણ કલપી શકાતી હોઈ તેઓને પણ અધિક સંસાર હો સંગત થઈ જાય છે. આમ પરપક્ષી એ કહેલી આ બે વાતમાં કઈ માલ નથી એ જાણવું. પેલા [પાંચ મિશ્યામાં ગુરૂ-લઘુભાવ] આમ અભને પણ આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે એવું દેખાડવા આભિગ્રહિકમિથ્યાત્વના છ ભેદે કહ્યા. હવે અનાભિગ્રહિક વગેરે મિથ્યાત્વના પણ સામાન્યથી ઘણા પ્રકારે હોય છે એવું દેખાડતાં ગ્રન્થકાર સાથે સાથે તેમાં રહેલ મેટા-નાનપણાનું વિવેચન કરે છે ગાથાથ:-અનાભિગ્રહકાદિ મિથ્યાત્વના પણ આશયભેદથી ઘણું ભેદ પડે છે. આ પાંચમાંથી ત્રણ મિથ્યા ફળને અપેક્ષીને લઘુ છે જ્યારે શેષ બે ગુરુ છે. અનાભિગ્રહિકાદ મિથ્યાત્વના પણ પરિણામભેદે ઘણા ભેદો હોય છે. તે આ રીતે-કઈક અનાભિગ્રહિક મિથ્યાત્વ સર્વદર્શન અંગે હોય છે જેમકે “બધા દશને સારા છે,” કઈક સર્વદશના એકદેશરૂપ અમુક દર્શન અંગે હોય છે જેમકે “વેતાંબર-દિગંબરાદિ બધા પક્ષો સારા છે” વગેરે... આભિનિવેશિક મિથ્યાત્વ પણ મતિભેદ-અભિનિવેશાદિરૂપ મૂલ-કારણના ભેદે અનેક પ્રકારનું હોય છે જેમકે જમાલિ-ગેષ્ઠા માહિલ વગેરેને વ્યવહારભાષ્યમાં કહ્યું १ मतिभेदेन जमालिः पूर्वं व्युग्राहितेन गोविन्दः । संसर्गादभिक्षुर्गोष्ठामाहिल अभिनिवेशादिति ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy