SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ( 1 1 COTOT चित : -oooo 9 ક ક પરેndhીજીવન ક કo श्री विचारसप्ततिका प्रकरण (મૂળ તથા ભાષાંતર યુકત ) ooo ons...." ooo (C T S વિશ્વની સ્થિતિને વિચાર કરનાર શ્રી સર્વજ્ઞ જિનેશ્વરને નમસ્કાર કરીને હું આ વિચારસરૂતિકા (સીત્તરી) નામના ગ્રંથને કાંઈક સંક્ષેપથી અર્થ કહું છું. આ સર્વજ્ઞપ્રણીત પ્રવચન(આગમ)ને વિષે અનેક વિચારો રહેલા છે, પરંતુ અહીં (આ ગ્રંથમાં) અચળગ૭ના શૃંગારના હારરૂપ શ્રી મહેન્દ્રસિંહ નામના સૂરીશ્વરે બાર વિચારોનો સંગ્રહ કર્યો છે તે બારેના નામ માટે પ્રથમ દ્વાર ગાથા કહે છે – पडिमा मिच्छी कोडी, चेइअ पासीय रविकरप्पसरो। पजत्ति किन्ह वलया, नंदी गिहिकिरिअ गुणठाणा ॥१॥ અર્થ:-(રમા) પ્રતિમા એટલે શાશ્વતી પ્રતિમાઓની સંખ્યાને વિચાર ૧, (મિચ્છા) મિચ્છા-ઇયોપથિકના મિથ્યાદુકૃતની સંખ્યાને વિચાર ૨, (જોડી). કટિ-કેટિશિલાના સ્વરૂપનો વિચાર ૩, (૨૪) ચૈત્ય-શાશ્વતા સિદ્ધાયતની સંખ્યાને વિચાર ૪, (પ્રાણાય) પ્રાસાદ-દેવાના વિમાનના આકારને વિચાર ૫, (વિજcuત્તે ) છ દિશાઓમાં સૂર્યના કિરણે કેટલા પ્રસરે છે તેનો વિચાર ૬, (vsir) પર્યાપ્તિ-દારિક, વૈકિય અને આહારક એ ત્રણે શરીરને આશ્રીને છ પતિઓને વિચાર ૭, (વિન્દ) કૃષ્ણ-પાંચમા સ્વર્ગમાં રહેલી કૃષ્ણરાજીને વિચાર ૮, (વટવા) વલય-વલયાકારે રહેલા માનુષેત્તર, કુંડળ અને ચક નામના ત્રણ પર્વતને વિચાર ૯, (નવી) નંદી–નંદીશ્વર નામના આઠમા દ્વીપનો વિચાર ૧૦ (નિિિરિક) ગૃહિક્રિયા-શ્રાવકની ધર્મક્રિયાની વક્તવ્યતા સંબંધી વિચાર ૧૧, (ગુદા) તથા ગુણસ્થાન-વૈદે ગુણસ્થાનકોને વિચાર. ૧૨. (૧) આ બાર દ્વાનો વિચાર આ વિચારસતિકા નામના ગ્રંથમાં કર્યો છે. તેમાં પહેલું પ્રતિમા દ્વાર કહે છે –
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy