SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ . થઇ નથી. બાકીના ૧૨ પ્રકરણેા અવસૂરિ સાથે શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી મુનિરાજ શ્રી ચતુરવિજયજીના પ્રયાસથી છપાયેલા છે. તે અમને અર્થ લખવામાં અત્યંત ઉપયોગી થઇ પડેલ છે તેથી અમે તેના આભારી છીએ. છેલ્લા પ્રકરણની ટીકા માટે તે ઉપર જણાવેલું છે. એકંદર બધા પ્રકરણો અપૂર્વી બેધ આપનારા છે. દ્રવ્યાનુયાગને એધ પ્રાપ્ત કરવા માટે અપૂર્વ સાધન છે. મૂળ ગાથાઓની શુદ્ધિ માટે તેમજ અ યથા થવા માટે બનતા પ્રયાસ કર્યાં છે, શાસ્ત્રી જેઠાલાલ હિરભાઇની સહાય લીધી છે, છતાં અલ્પજ્ઞપણાને લને સ્ખલના રહેવાના સંભવ છે, તેથી સુજ્ઞ વિદ્વાનોએ આ પ્રકરણો વાંચીને તેમાં થયેલી ક્ષિત જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિને અવસર પ્રાપ્ત થાય ત્યારે અથવા તેની અગાઉ પણ તેને ઉપયેાગ કરી શકાય. એવા પ્રયાસ કરનાર મહાશયને અમે અંતઃકરણથી આભાર માનશું. આશા છે કે આ વિજ્ઞપ્તિના અવશ્ય સુજ્ઞ મુનિરાજો તે વિદ્વાના સ્વીકાર કરશે. પ્રાંતે આવા પ્રગટ ને અપ્રગટ ખીજા અનેક પ્રકરણાના લાભ જૈન સમુદાયને આપવાને પ્રયાસ કરવાની વિધૂને પ્રાર્થના કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. સં. ૧૯૯૩ માશી` શુકલા ૯ અપન કુંવરજી આણંદજી
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy