SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ MAA પ્રકરણસંગ્રહ. ( વ ) અબડને જીવ બાવીશમા દેવ નામના તીર્થકર સંભવનાથ જેવા થશે. તેમનું સાઠ લાખ પૂર્વનું આયુષ્ય, ચાર સો ધનુષનું શરીર અને તુરગ ( અશ્વ )નું લાંછન જાણવું. ( મહાવીરસ્વામીએ જે અંબડ સાથે સુલસાને સુખસાતાના સમાચાર કહેવરાવ્યા હતા તે અંબડ જાણવા. કોઈ ઠેકાણે ધર્મલાભ કહેજે એમ પણ જણાવેલ છે. ). | ( અવિર) દ્વારમદનો જીવ ત્રેવીસમા અનંતવીર્ય નામના તીર્થંકર અજિતનાથ જેવા થશે. તેમનું તેર લાખ પૂર્વનું આયુષ્ય, સાડાચાર સે ધનુષનું શરીર અને ગજનું લાંછન જાણવું.(હૈમવીરચરિત્રમાં બ્રહ્મદત્તચકીના જીવ કહ્યા છે. ) (મો ) સ્વાતિનો જીવ વીશમા ભદ્રંકર (ભદ્રકૃત) નામના તીર્થકર ચોથા આરાના પ્રારંભમાં ઋષભદેવ જેવા થશે. તેમનું ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય, પાંચ સે ધનુષનું શરીર અને વૃષભનું લાંછન જાણવું. જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તે આ પ્રમાણે છે –ત્રીજા ઉદાયીના જીવ સુપાર્શ્વ જિન, ચોથા પિટ્ટિલના જીવ સ્વયંપ્રભ જિન, પાંચમા દઢાયુના જીવ સર્વાનુભૂતિ જિન, છઠ્ઠા કાર્તિકના જીવ દેવસુત જિન, સાતમાં શંખના જીવ ઉદય જિન, આઠમા આનંદના જીવ પેઢાલ જિન, નવમા સુનંદાના જીવ પિદિલ જિન, દશમા શતકના જીવ શતકીતિ જિન, અગ્યારમા દેવકીના જીવ મુનિસુવ્રત જિન, બારમાં કૃષ્ણના જીવ અમમ જિન, તેરમા સત્યકીના જીવ નિકષાય જિન, ચાદમાં બળદેવના જીવ નિપુલાક જિન, પંદરમા સુલસાના જીવ નિમમ જિન, સોળમા રહિણના જીવ ચિત્રગુપ્ત જિન (કઈ કહે છે કે કલ્કીના પુત્ર ચિત્રગુપ્ત), સત્તરમા રેવતીના જીવ સમાધિ જિન, અઢારમા સયલના જીવ સંધર જિન, ત્રેવીસમા અરનાથ જીવ અનંતવીય જિન, ચોવીશમાં બુદ્ધના જીવ ભદ્રંકર જિન. બાકીના ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૬૫. ( આ નિર્ણય બહુશ્રુત જાણે.) सढदुसय सहसा, पउणचुलसिया लक्खपणछचउपन्ना । समकोडिसहस, तेणूणपलिअचउभाग पलिअद्धं ॥ ६६ ॥ અર્થ–() પહેલા પદ્મનાભના નિર્વાણથી બીજા સુરદેવનું નિર્વાણ અઢીસો વર્ષ થશે. (દક્ષા વાગુસબા) બીજા અને ત્રીજા જિનનું આંતરું પિણી રાશી હજાર વર્ષ. (આ આંતરૂં બધે નિર્વાણનું જાણવું ). (૪વરૂપ) ત્રીજા અને ચોથા જિનનું આંતરું પાંચ લાખ વર્ષ (૪) ચોથા અને પાંચમા જિનનું આંતરું છ લાખ વર્ષ (૪૩vat) પાંચમ અને છઠ્ઠા જિનનું આંતરું ચોપન લાખ વર્ષ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy