SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સંગ્રહ. અર્થ-(સુદ) સુધર્માસ્વામીથી આરંભીને (ટુપદંતા) દુપ્રભસૂરિ સુધીમાં (તેવીમુપહિં) ત્રેવીશ ઉદયે કરીને (વરપુરા ) બે હજાર ને ચાર (ગુરૂવાર) યુગપ્રધાન ગુરુ-આચાર્યો થશે, તથા (તમ) તે યુગપ્રધાનની જેવા (ફrrઢવા) અગ્યાર લાખ અને (તત પો) સેળ હજાર બીજા આચાર્યો થશે. ૩૩. एगवयारि सुचरणा, समयविऊ पभावगा य जुगपवरा । पावयणियाइदुतिगा-इवरगुणा जुगपहाणसमा ॥ ३४ ॥ અર્થ –(કુવા) તેમાં જે યુગપ્રધાન થશે તે સર્વે (ાર ) એકાવતારી, () ઉત્તમ ચરિત્રવાળા, (સમાવિક) સર્વ આગમને જાણનારા (ર) અને (ભાવ) શાસનની પ્રભાવનાના કરનારા થશે. તથા (gવાપહાણમા) જે યુગપ્રધાનની જેવા આચાયો થશે તે (પાવયથાતિનાશુપા) પ્રવચનિકાદિક બે, ત્રણ વિગેરે શ્રેષ્ઠ પ્રભાવક ગુણવડે યુક્ત થશે. ૩૪. પ્રભાવકના આઠ પ્રકાર નીચે પ્રમાણે – “पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विजा सिद्धो य कई, अट्टेव पभावगा भणिया ॥" પ્રવચન ( સિદ્ધાંત) ને જાણનાર, ધર્મકથા કરનાર, વાદી, નિમિત્તને જાણનાર, તપસ્વી, વિદ્યાવાળા, મંત્રસિદ્ધિવાળા અને કવિ ( કાવ્ય રચનાર ) આ આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે. ” बारवरिसेहिँ गोयमु, सिद्धो वीराउ वीसहि सुहम्मो । चउसट्ठीए जंबू, वुच्छिन्ना तत्थ दस ठाणा ॥ ३५ ॥ અર્થ- વીર) મહાવીરસ્વામીથકી ( મહાવીરના નિર્વાણ પછી) (વારવરિ ) બાર વર્ષ ( મુ) ઐતમસ્વામી ( fat) સિદ્ધ થયા, અને મહાવીરના નિર્વાણથી (વી€િ) વશ વર્ષ ( ) સુધર્માસ્વામી સિદ્ધ થયા, તથા મહાવીરના નિર્વાણથી (વરસી) એસઠ વર્ષે (વંતૂ) જંબુસ્વામી સિદ્ધ થયા. (તસ્થ) તે વખતે (ટા) આગળ કહેવાશે તે દશ સ્થાનક (કુરિઝમ) વિચ્છેદ પામ્યા. ૩૫.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy