SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસપ્તતિકા પ્રકરણ અર્થ-સર્વે કુલકરના પિતા પોતાના આયુષ્યના દશ દશ ભાગ કરવા. તેમાં (દમ) પહેલે દશમે ભાગ (કુમ) કુમારપણુમાં (અ) અને (મિ ) છેલ્લો દશમે ભાગ (ગુમાવંશિ) વૃદ્ધપણામાં જાણ; તથા (મgિ ) મધ્યમના આઠ દશાંશમાં (૩૪મારાī) કુલકરપણાનો (ર) કાળ (ગાળ) જાણો. ૧૯. धणुसयनवअडसगस-ड्ढछछसड्ढपणपणपणीसुच्चा । कुलगरपियाऽवि कुलगर-समाउदेहा पिअंगुनिभा ॥२०॥ અર્થ –( ધજુનનવ) પહેલા વિમલવાહન કુલકરનું દેહમાન નવ સો ધનુષ(૧) (મ.) બીજા ચક્ષુષ્માનનું આઠ સો ધનુષ (૨) (સા) ત્રીજા યશવંત કુલકરનું દેહમાન સાત સો ધનુષ (3) (સદ્ગછ ) ચોથા અભિચંદ્ર કુલકરનું દેહમાન સાડા છસો ધનુષ (૪) (૪) પાંચમા પ્રસેનજિત્ કુલકરનું દેહમાન છ સે ધનુષ (૫) (સપખા) છઠ્ઠા મરુદેવ કુલકરનું દેહમાન સાડાપાંચ સો ધનુષ (૬) અને (guપણgશા) સાતમા નાભિ કુલકરનું દેહમાન પાંચ સે ને પચીસ ધનુષનું જાણવું. (૭) એટલે કે તેટલું તેમનું શરીર ઉંચું હોય છે. તથા ( કુ પિયાવિ) કુલકરની પ્રિયાઓ ( સ્ત્રીઓ) પણ ( પરમાર ) કુલકરની સરખા જ આયુષ્ય તથા દેહમાનવાળી હોય છે અને (ચિંગુનિમા) પ્રિયંગુના જેવી શ્યામ વર્ણવાળી હોય છે. ૨૦. सविमलवाहणचक्खुम-जसमं अभिचंदओ पसेणइअ । मरुदेव नाभिकुलगर, तियअरगंते उसहभरहो ॥ २१ ॥ અર્થ –(વિમઢવાળ ) પહેલા વિમલવાહન કુલકર, (રઘુન) બીજા ચક્ષુષ્માન, (કલમ) ત્રીજા યશસ્વત, (અમિવંશ) ચોથા અભિચંદ્ર, (Bઇ ) પાંચમા પ્રસેનજિતુ, (મો) છઠ્ઠા મરુદેવ અને (નાસિવુઢાર) સાતમા નાભિકુલકર-એમ સાત કુલકર થયા પછી (નિઝર) ત્રીજા આરાને છેડે એટલે ચોરાશી લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા ત્રીજા આરાના શેષ રહ્યા ત્યારે (૩૬) અષભદેવ પ્રથમ તીર્થંકર થયા અને ત્રીજા આરાના અઠ્ઠોતેર લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા શેષ રહ્યા ત્યારે (મો) ભરત નામના પહેલા ચક્રવતીને જન્મ થયે. (2ષભદેવના જન્મ પછી છ લાખ પૂર્વે ભરત ચક્રવતી જમ્યા.) ૨૧. चउत्थे अजिआइजिणा, तेवीस इगार चक्कि तहि सगरो। મધવ સબંઘુમર સંતી, ધુ ર અમૂમ Hપમાં છે ૨૨ !
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy