SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસપ્તતિકા પ્રકરણ ૩૩ હોય છે. ૧૩. આમાં ખેચરજ યુગલિક હોય છે, કારણ કે સંખ્યાતા વર્ષના આયુવાળા યુગલિક હોતા નથી. पक्खीसु धणुपुहुत्तं, गयाइ छक्कोस छ?माहारो। तो कमहाणिविसेसो, नेओ सेसारएसु सुआ ॥ १४ ॥ અર્થ –(જવીકુ ઘggg૪) પહેલે આરે પક્ષીઓનું શરીરમાન ધનુષપૃથકૃત્વ એટલે બેથી નવ ધનુષનું હોય છે, (જયાદ ) ગજાદિકનું શરીર માન છ કેશનું હોય છે. (છઠ્ઠમા ) તેઓને-સર્વેને પહેલા આરાના પ્રારંભમાં છઠ્ઠને આંતરે એટલે બે દિવસને આંતરે આહાર હોય છે. (તો) ત્યાર પછી (સાસુ) બાકીના આરાને વિષે (મંદાળિવિવો) કમે કરીને, આયુષ્ય, દેહમાન, આહારદંતર વિગેરેની હાનિનો વિશેષ (પુ) સૂત્રથકી (નેગો ) જાણવો. ૧૪. [ અહીં પ્રક્ષેપ બે ગાથા છે તેનો અર્થ આ પ્રમાણે છે:-(આ ગાથામાં બતાવેલ આયુષ્ય ઉપર બતાવેલ કરતાં કાંઈક જુદું પડે છે ) મનુષ્ય અને હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષ અને પાંચ દિવસનું, બળદ, પાડા વિગેરેનું આયુષ્ય ૨૪ વર્ષ અને પાંચ દિવસનું, અશ્વ વિગેરેનું આયુષ્ય ૩૨ વર્ષનું, બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય ૧૬ વર્ષનું, કુતરા વિગેરેનું આયુષ્ય ૧૨ વર્ષનું, તથા ગધેડા, ઉંટ વિગેરેનું આયુષ્ય ૨૫ વર્ષનું હોય. આ હાથો વિગેરે તિર્યંચના આયુષ્યનો વિચાર પાંચમા આરા આશ્રયી જાણવો. ] पाणं भायण पिच्छण, रविह दीपह कुसुम आहारो। भूसंण गिह वत्थासण, कप्पदुमा दसविहा दिति ॥ १५ ॥ ते मत्तंगा भिंगा, तुडिअंगा जोई दीवे चित्तंगा। . चित्तरसा मणिअंगा, गेहांगारा अणिअया (णा) य ॥ १६ ॥ અર્થ –(તે) તે આ (રવિદા) દશ પ્રકારના ( જુમા ) કલ્પવૃક્ષ યુગલીયા મનુષ્યને આ પ્રમાણે (હિંતિ) આપે છે -(મત્તા) મત્તાંગ નામના ક૯પવૃક્ષો (f) દ્રાક્ષાદિ મદિરા વિગેરે પીવાની વસ્તુ આપે છે. (૧) (મિ) ભંગ નામના ક૯પવૃક્ષ (મારા) સુવર્ણના થાળ, વાટકા વિગેરે ભાજન આપે છે. (૨) (તુરિબં) ત્રુટિતાંગ નામના કલ્પવૃક્ષે (પિછUT) વાજિત્ર સહિત ૧ ત્રણે આરામાં મનુષ્ય કરતાં બમણું-છ, ચાર ને બે ગાઉનું શરીર ચતુષ્પદનું હોય છે. ૨ પહેલે આરે બે દિવસને અંતરે, બીજે આરે એક દિવસને આંતરે અને ત્રીજે આરે દરરોજ તિર્યંચયુગલિકને આહાર હોય છે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy