SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રકરણસંગ્રહ પપમન નિલેપ-પાલે ખાલી થવાને કાળ અસંખ્યાત ઉત્સર્પિણને છે, ( વમા કુદુમમા ) અનુક્રમે ત્રણ પ્રકારના સૂક્ષ્મનું આ માન જાણવું. હવે સો સો વર્ષે કેશને અપહરીએ (શૂટા ) ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ થાય તે નિર્લેપકાળ એટલે પાલો ખાલી થવાનો કાળ (સંવવાના) સંખ્યાના વર્ષનો થાય, (સંવરમાં) સમયે સમયે કેશ અપહરીએ-કાઢીએ ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે નિર્લેપ કાળ સંખ્યાત સમયનો થાય અને (૩furn ગા) કેશે સ્પર્શેલા આકાશપ્રદેશને સમયે સમયે અપહરીએ ત્યારે બાદર ક્ષેત્ર પલ્યોપમ થાય, તેને નિલેપ કાળ અસંખ્ય ઉત્સર્પિણી થાય. ૫. कालाउगाइ अद्धा, दीवादुद्धारि खित्त पुढवाई । सुहुमेण मिणसु दसको-डिकोडिपलिएहि अयरं तु ॥ ६ ॥ અર્થ –(ઢિાવાદ) અવસર્પિણ્યાદિ રૂપ કાળ અને દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નારકીના આયુષ્ય તથા ભવસ્થિત્યાદિક (સુમેળ અા) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમે કરીને મપાય, (લીવાદાર) દ્વીપ, સમુદ્ર પ્રમુખ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમે કરીને મપાય અને દ્વિત્ત ઉદવાડું) પૃથિવ્યાદિ છ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમે કરીને (મિrg) મપાય. (આ “મિurg' તથા કુદુમ પદ સર્વ ઠેકાણે જોડવા.) ( કોડિસ્ટિf) ત્રણે પ્રકારના દશ કેડીકેડી પપમે કરીને ત્રણ પ્રકારના (ગર તુ) એક એક સાગરોપમ થાય ૬. બધે ઠેકાણે ઉપગમાં સૂક્ષ્મ પામ-સાગરોપમ જ લેવું, બાદર તે માત્ર સૂક્ષ્મ સમજવા માટે જ બતાવેલ છે. सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमंसुसमा य । दुसमा य दुसमंदुसमा वसप्पिणुसप्पिणुक्कमओ ॥ ७ ॥ અર્થ – સુરમપુરમા ) સુષમસુષમા નામને પહેલે આ, (કુલમાં) સુષમા નામને બીજે આરે, (ગુમડુમા ) સુષમદુષમા નામને ત્રીજે આરે, (ટુરમપુરમા ) દુષમસુષમા નામને ચોથા આરે, (સુરમ ૨) દુષમા નામનો પાંચમે આરે અને (ડુત્તમકુમા) દુષમદુષમા નામને છઠ્ઠો આ જાણ. આ નામ (અવqgfggો ) અવસર્પિણીના છ આરાના જાણવા. તેનાથી ઉત્ક્રમે ઉત્સર્પિણીના છ આરાના નામ જાણવા. ૭. सागरकोडाकोडी, चउतिदुइगसमदुचत्तसहसूणा । वाससहसेगवीसा, इगवीस कमा य अरमाणं ॥८॥ અર્થ – સોજો ) પહેલે આરો ચાર કડાકડી સાગરપગને, (તિ) બીજે આ ત્રણ કેડીકેડી સાગરોપમને, (૬) ત્રીજે આ બે
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy