SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ. २७८ નથી અને દુઃખનો નાશ થતો નથી. પ્રાણુને દુ:ખનું કારણ આ સંસારના પદાર્થો અને સ્વજનાદિક કે જે અનિત્ય છે તેને નિત્ય માની બેસે છે તે જ છે; કારણ કે અનિત્ય પદાર્થો તેની સંગસ્થિતિ પૂર્ણ થયે જ્યારે તેનાથી વિખૂટા પડે છે અથવા નાશ પામે છે ત્યારે તેને નિત્ય માનનાર મુગ્ધ મનુષ્ય દુઃખ પામે છે. ૯. | વિવેકરૂપી સૂર્ય ઉદય થવાથી મોહરૂપ અંધકારનો નાશ થાય છે, તે કહે છે. मोहान्धकारे भ्रमतीह तावत् , संसारदुःखैश्च कदर्थ्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥१०॥ અર્થ આ પ્રાણી (સંપાદુકઢ) સંસારના દુખાવડે (ાર્થમાનઃ) કદર્થના પામતો સંતો (૬૪) આ સંસારમાં (મોધવારે) મેહરૂપી અંધકારમાં (તાવ) ત્યાંસુધી (અતિ) ભ્રમણ કરે છે કે (થાવત) જ્યાં સુધી ( વિવેકામોન) વિવેકરૂપી સૂર્યના મોટા ઉદયવડે (વારિતં) યથાર્થ– સત્યપણે (માતમi) આત્માનું સ્વરૂપ (ા પતિ) જેત નથી. જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે મેહાંધકાર નાશ પામે છે, આત્મસ્વરૂપ એળખાય છે, અને સાંસારિક દુઃખાની કદર્થના નાશ પામે છે. . વિશેષાર્થ –આ જગતમાં મોહ અને વિવેક એ બને ખરેખર એક બીજાના પ્રતિસ્પધી છે. મેહ વિવેકને ભૂલાવે છે અને વિવેક આવે છે ત્યારે મોહ નાશ પામે છે. આ સંસારમાં પ્રાણુને પરિભ્રમણ કરવાનું કારણ મેહ જ છે, અને તેનાથી છૂટવાનું-ઊંચા આવવાનું કારણ વિવેક જ છે. વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ પ્રાણું પોતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે. તે સિવાય આત્મસ્વરૂપને બંધ થઈ શકતો નથી અને આત્મસ્વરૂપ યથાર્થ સમજાયા સિવાય મેહ નષ્ટ થતો નથી. એ બને પરસ્પર કાર્યકારણભાવે વર્તે છે. ૧૦. આત્મજ્ઞાનમાં રક્ત થયેલા પુરુષના ચિત્તમાં ધનાદિક પદાર્થો અનર્થ કરનારા જ ભાસે છે, તે કહે છે – अर्थो ह्यनर्थो बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां, येषां हृदि स्वात्मलयानुभूतिः॥११॥ અર્થ – શેષાં) જેઓના ( દર ) હૃદયમાં (સ્વામિન્ટનુસ્મૃતિ ) પિતાના આત્માને વિષે લયને-તન્મયપણાનો અનુભવ વતે છે, (તેષi) તેઓને (પહુજા) અનેક પ્રકારે સાંસારિક સુખના કારણપણુએ કરીને (મતા) લોકેએ માનેલ (ગથે અર્થ) આ પ્રત્યક્ષ દેખાતું ધન (દિ અનર્થ:) અવશ્ય અનર્થકારક લાગે છે, (શ્રી ત્રિાઉન ) સ્ત્રીઓનાં ચરિત્ર (રાવોપમાનિ) મૃતક
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy