SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘ્વપમહત્વ પ્રકરણ. श्रीमदातोक्तविधिना लोकनालस्य वार्त्तिकं । धीमित्रधनराजस्य गंगाख्यतनुजाकृते ॥ १ ॥ श्रीमत्सहजरत्नेन व्याख्यातमुदयाब्धिना । असंगतं यदुक्तं तद्विशोध्यं धीधनैर्भृशम् ॥ २ ॥ युग्मम् ॥ ૨૬૦ શ્રીમાન્ આસ( તીર્થંકર )ની કહેલી વિધિવડે આ લેાકનાળ પ્રકરણનું વાકિ ધીમિત્ર ( બુદ્ધિમાન ) ધનરાજની ગંગા નામની પુત્રીને માટે શ્રીમાન્ સહજરત્નરૂપ ઉદયસાગરે રચેલું છે. તેમાં જે કાંઇ અસ ંગત કહેવાયુ હાય તે બુદ્ધિરૂપી ધનવાળા વિદ્વાનાએ સારી રીતે શેાધવુ. ૧.-૨ ઇતિશ્રી લાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ સાથે સમાસ. श्री लघ्वल्पबहुत्वप्रकरणम् nou पपुदउ कमसो जीवा, जल वण विगला पणिंदिआ चेव । दउपुपासुं पुढवी, दउ सम तेऊ पुपासु कमा पूपउदासुं वाऊ, सत्तण्ह जमुत्तरेण माणसरं । पच्छिम गोयमदीवो, अहगामा दाहिणे झुसिरं ॥ २ ॥ વ્યાખ્યા જુવક મો) પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ ને ઉત્તર દિશામાં જીવા અનુક્રમે સ્તાક, બહુ, અહુતર ને બહુતમ જાણવા. હવે તેનું કારણ કહે છે— જળ, વનસ્પતિ, એઇંદ્રિય, તઇંદ્રિય, ચારિદ્રિય ને સજ્ઞી અસની પંચેન્દ્રિય આ સાતેનું જળમાં પ્રચુરપણું હેાય છે. ( પચ્છિમ ) પશ્ચિમમાં સૂર્યના અસંખ્યાતા દ્વીપા અને ( ગોયમરીવો) ગીતમ દ્વીપ હોવાથી જળ થાડુ છે. પૂર્વમાં તેના કરતાં જળ વધારે છે. જો કે પશ્ચિમમાં જેટલા સૂર્યના દ્વીપેા છે તેટલા જ પૂર્વમાં ચંદ્રના દ્વીપો છે, પરંતુ ગોતમદ્વીપ પૂર્વમાં નથી તેથી જળ પ્રચુર છે તેથી ( સત્તરૢ ) સાતે જાતિના જીવેા ત્યાં પ્રચુર છે. દક્ષિણમાં તે કરતાં પ્રચુરતર જળ છે, કારણ કે તે દિશાએ સૂર્ય-ચંદ્રના દ્વીપા ને ગૈાતમદ્વીપ નથી. ( અમુત્તરળ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy