SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ સો થાય, એવી એક જ શ્રેણિ હોવાથી ૧૦૦ થાય. પછીની શ્રેણીમાં ૮ ખંડુઆ છે, તેથી આઠને આઠ ગુણ કરવાથી ૬૪ થાય, એવી એક જ શ્રેણિ હોવાથી ૬૪ થાય. પછીની શ્રેણિમાં છ ખંડઆ છે, તેથી છને છ ગુણ કરવાથી ૩૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૭૨ થાય, પછીની શ્રેણિમાં ૪ ખંડઆ છે, તેથી ચારને ચાર ગુણ કરવાથી ૧૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૩૨ થાય. એ સર્વ એકઠાં કરતાં ઊર્વ લેકને વિષે ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. તેને પૂર્વોક્ત અલકના અગીઆર હજાર બસો બત્રીશ ખાંડુઆની સાથે એકઠાં કરતાં પંદર હજાર બસ ને છનું ખાંડુઆ થાય. - હવે પોતાના વર્ગની સાથે ગુણતાં ચોસઠ ખાંડુએ એક ઘનરજુ થાય છે, માટે પન્દર હજાર બસ છન્ને ચેસઠ ભાગે વહેંચતા બસો ને ઓગણચાલીશ આવે એટલે એ વૃત્તાકાર લોકને વિષે બશે ને ઓગણચાલીશ ઘનરજુ થાય છે. હવે અલકના તથા ઊર્વેલેકના ઘનરજુ ભિન્ન ભિન્ન કરીને કહે છેઃ(સદ્ધ. gurદત્તતિ) અલકને વિષે એકસો ને સાડી પંચોતેર ઘનરજુ થાય છે અને (રતિલી) ઊર્વલોકને વિષે સાડી ત્રેસઠ ઘનરજુ થાય છે. (સદુદ મા) એ રીતે અલકમાં ને ઊર્વકમાં અનુક્રમે જાણવા. એ બને એકઠા કરીએ ત્યારે (વિજયગુખથા દુવંતિ થારજૂ ) બસો ને એગણચાલીશ ઘનરજજુ થાય છે ૨૦ | અવતરણુ-હવે પ્રતરરજજુની સંખ્યા અને સુચિરજજુ કેમ થાય? તે કહે છે – चउगुणिअ पयररज्जू, सत्तदुरुत्तरसय दुसयचउपण्णा । अह उढ नव छपण्णा, सवे चउगुणिय सुइरज्जू ॥ २१ ॥ અથ:-(અ) અલેકને વિષે એકસો ને સાડી પંચેતેર ઘનરાજ છે, તેને (જામ) ચારે ગુણતાં ) સાતશે ને બે (રજૂ) પ્રતરરાજ થાય, (ટ્ટ) ઊર્વેલેકને વિષે સાડી ત્રેસઠ ઘનરાજ છે, તેને ચારે ગુણતાં (સુરકિપVT) બર્શને ચપન પ્રતરરાજ થાય, અને અધોલોકના તથા ઊર્ધકના એકઠા કરીએ ત્યારે (ના છgurt) નવશે ને છપ્પન પ્રતરરાજ થાય. (ાથે ચરગુજર કુકૂ) એ સર્વ પ્રતરરાજને ચગુણા કરતાં જે અંક આવે તે સૂચિરજજુનું માન જાણવું. ૨૧ છે અવતરણ-હવે સૂચિરજજુનું માન કહે છેअडवीससय अडुत्तर, दस सोला अहतीस चावसिा। इय संवग्गियलोए, तिह रज्जू खंडुआ ऊ इमे ॥ २२ ॥
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy