SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ N ર૫૪ પ્રકરણસંગ્રહ. અર્થ –એવી રીતે (અદ) અલોકના સર્વ ખાંડુએ એક બાજુના ગણીએ તો (Turણવત્તર) પાંચશે ને બાર થાય છે, પૂર્વે ઊર્ધ્વ લેકના ત્રણસેં ને ચાર કહ્યા છે, તેને મેળવીએ ત્યારે (હંદુ દર અદૃર ) સર્વ મળીને આઠશે ને સોળ ખાંડુઆ થાય છે. હવે (ઢોલામાં ) લોકના મધ્યનું સ્થાન કહે છે-(મrg) ઘમ્મા નામની પ્રથમ નરકપૃથ્વીને વિષે (નોધ:અસંવાદ) અસંખ્યાત જનની કેડી જઈએ ત્યારે નેશ્ચયિક મતે લેકનું મધ્ય આવે છે. વ્યવહારિક મતે મેરુના મૂળને વિષે ગેસ્તનાકાર આઠ ચકપ્રદેશ છે ત્યાં લેકનો મધ્ય ભાગ જાણ છે ૧૦ અવતરણ-હવે તિરછલકનું પ્રમાણ અને અલેક, તિર્યગલોક તથા ઊર્ધ્વ લેકમાં શું શું રહેલ છે તે સામાન્યપણે કહે છેसगरज्जु जोयणसया-ठारस उणसगरज्जुमाण इहं । अहतिरिअउड्डलोआ, निरयनरसुराइभावुल्ला ॥ ११ ॥ અર્થ લેકના મધ્યથી ઉપર આઠમા રાજને વિષે સમભૂતલથી નવશે જન ઊંચે તથા નવ જન નીચે એ રીતે અઢારશે જનપ્રમાણ તિર્યક કહેવાય છે. તેથી (કોકાણથાકુર ૩) એ અઢારશે જન ઊણું (તાજુમાળ) સાત રાજપ્રમાણુ ઊર્ધ્વલોક કહેવાય છે. તે સહિત કરીએ તો (રાજુ ) સાત રાજપ્રમાણુ ઊર્વક થાય છે. (૬) અહીં () અલેકને વિષે (નિ) નારકી પ્રમુખ, (તિથિ) તિર્યંગ લેકને વિષે (1) મનુષાદિક અને (૩૬રોગ) ઊર્વીલોકને વિષે (માગુઠ્ઠા) દેવાદિક રહેલા છે. યદ્યપિ ભવનપત્યાદિક દેવો અલેકમાં વસે છે તથાપિ ત્યાં નારકી ઘણુ છે, માટે મુખ્ય વૃત્તિએ સામાન્યપણે નારક અધલેકમાં કહ્યા છે. ૧૧ છે હવે વિશેષપણે કહે છેअहलोइ निरयअसुरा, वंतरनरतिरिअजोइसतरुग्गी। दीवुदही तिरिलोए, सुरसिद्धा उड्ढलोअम्मि ॥१२॥ અર્થ– અો નિરામપુરા) નારકી અને અસુર-ભુવનપતિ દેવો અલકમાં વસે છે, (વંતતિવિરત ) વ્યંતર, નર તે મનુષ્ય, તિર્યંચ, તિષી, વનસ્પતિકાય ને અગ્નિકાય તથા (૨gી તિસ્ત્રિો) અસંખ્ય દ્વીપ સમુદ્ર તિર્યલોકમાં છે, ( કદ્દોરમ) વૈમાનિક દે અને સિદ્ધ ઊર્ધલેકમાં રહેલા છે. જે ૧૨ છે ૧ વનસ્પતિકાય ને અગ્નિકાયના ઉપલક્ષણથી પાંચ પ્રકારના સ્થાવરે સમજવા.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy