SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમવસરણ પ્રકરણ ૨૩૭ શ્રેત ૨ત પીત મકર અર્થ –(રીડ) બીજ વપ્રના ચાર દરવાજે એક સરખા નામવાળી (તેવી ગુદા) બબે દેવીઓ પૂવોદિ દિશાના અનુક્રમે ઊભી રહે છે. તે (૪) જયા, (વિનાયા) વિજયા, (નર) અજિતા અને (અપરિત્તિ) અપરાજિતા નામની, (સિક) શ્વેત, (ગા) રક્ત, (વીસ) પીત અને (નિસ્ટામા ) નીલ વર્ણવાળી તથા (સમય) અભય, ( ર) અંકુશ, (પણ) પાશ અને (મારા ) મકરાકાર શસ્ત્રને હાથમાં ધારણ કરનારી હોય છે. ર૦. સમજુતી માટે યંત્ર. બબે દ્વારપાલિકાના નામ વર્ણ શસ્ત્ર દિશા ૧ જયા શ્વેત અભય ૨ વિજય અંકુશ દક્ષિણ ૩ અજિતા પાશ પશ્ચિમ ૪ અપરાજિતા નીલ ઉત્તર આ દેવીઓ કઈ નિકાયની છે તે કહેલ નથી પણ ચારે નિકાયની પ્રથમ ગઢ પ્રમાણે સંભવે છે. तइअ बहि सुरा तुंबरु-खटुंगि-कवाल-जडमउडधारी। पुवाइदारवाला, तुंबरुदेवो अ पडिहारो ॥ २१ ॥ અર્થ– તમ દ) ત્રીજા વરની બહાર ચારે દરવાજે (તુવર) તુંબરુ, (શિ) ખગી, (વા) કપાલધારી અને (માધાપર) જટામુકુટધારી એ ચાર (ઉદાવાવઢિા) પૂર્વાદિક દ્વારે ઊભા રહેનારા દ્વારપાળો હોય છે. ( સ ) તથા વળી (સુંવવો) તુંબરુ નામને દેવ (રા) પ્રતિહાર છે, કારણ કે પ્રભુ પૂર્વારવડે પ્રવેશ કરે છે. ૨૧. सामन्नसमोसरणे, एस विही एइ जइ महिड्डिसुरो । सव्वमिणं एगो वि हु, स कुणइ भयणेयरसुरेसु ॥ २२ ॥ અર્થ:-( રામજોરજો ) સામાન્ય સમવસરણને વિષે (વિદી ) આ ઉપર કહ્યો તે સર્વ વિધિ જાણ. (એટલે કે ચારે નિકાયના દે પિતપોતાના અધિકાર પ્રમાણે જુદા જુદા કાર્ય કરે છે. ) પરંતુ (૬) જે કઈ (મહિપુત્તે) મહદ્ધિક દેવ (gg) આવે તો (૧) તે ( ફુ) એકલો પણ (ashi) આ સર્વ (સુદ) કરે છે અને ( ફુચરપુરુ) મહદ્ધિક સિવાય બીજા દેવ ૧ અભય એ શસ્ત્ર નથી પરંતુ કાઈ પણ જીવને અભયદાન આપતી વખતે જેમ હાથ કરવામાં આવે તેવી હરતાકૃતિ છે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy