SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રકરણસંગ્રહ. તેટલે ઊંચે અશોક વૃક્ષ હોય છે, અને તેની ઉપર અગ્યાર ધનુષને ચિત્યવૃક્ષ હોવાથી કુલ બત્રીશ ધનુષ થાય છે. ૧૦. तदुवरि चउ छत्ततिआ, पडिरूवतिगं तहट्टचमरधरा । पुरओ कणयकुसेसय-ट्ठिअ फालिअधम्मचक्कचऊ ॥११॥ અર્થ:-(રૂરિ) તે ચારે સિંહાસન ઉપર (ર૪) ચાર (છત્તતિના) ઉપરાઉપર રહેલા ત્રણ ત્રણ છત્ર છે, તથા (હિતિ) પૂર્વ સિવાયના બીજા ત્રણ સિંહાસન ઉપર વ્યંતરેંદ્રોએ વિકલા પ્રભુના ત્રણ પ્રતિબિંબ હોય છે. () તથા ( મરઘા) દરેક બાજુના પ્રભુ પાસે બબે હોવાથી કુલ આઠ ચામરધારી દે હોય છે. તથા () સિંહાસનની આગળ (પાંડુરક્રિય) સુવર્ણકમળ ઉપર રહેલા (ાસ્ટિક) સ્ફટિક રત્નના ( વમવશવક) ચાર ધર્મચક્ર હોય છે. ૧૧. झयछत्तमयरमंगल-पंचालीदामवेइवरकलसे । पइदारं माणतोरण-तिअ धूवघडी कुणति वणा ॥ १२ ॥ અથ –( ) ત્રણે ગઢના દ્વાર દ્વારા પ્રત્યે-ચારે બાજુના મળીને બાર દ્વારે (વા) વાણુવ્યંતર દેવ (ક્ષય) વજ, (છત્ત ) છત્ર, (મ) મકર, (સંપાદ) અષ્ટમંગળ, (રંવાટી) પુતળી, (મ) પુષ્પમાળા, (૬) વેદિકાએટલી, (વાય ) પૂર્ણ કળશ, (મતિતિ ) મણિમય તરણના ત્રિક અને (પૂવાડી) ધૂપની ઘટી-આ સર્વ વસ્તુઓ ( કુતિ) કરે છે-વિમુર્તે છે૧૨. जोयणसहस्सदंडा, चउज्झया धम्ममाणगयसीहा। . ककुभाइजुया सव्वं, माणमिणं निअनिअकरेण ॥ १३ ॥ અર્થ:–તથા (નોરણા ) એક હજાર યોજનના દંડવાળા અને (મારા) નાની નાની ઘંટડીઓ અને વજાવડે યુક્ત એવા (પwમાઇનરી) ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ અને સિંહધ્વજ નામના (ાથા) ચાર ધ્વજ ચારે દિશામાં અનુક્રમે સમવસરણની બહાર હોય છે. અહીં (ઘં મામિ ) આ સર્વ પ્રમાણ (નિનિરાળ) પિતપિતાના હાથવડે જાણવું. એટલે જે પ્રભુનું સમવસરણ હોય તે પ્રભુના આત્માંગુળે જાણવું. ૧૩. पविसिअ पुवाइ पह, पयाहिणं पुव्वआसण निविट्ठो । पयपीढठवियपाओ, पणमिअतित्थो कहइ धम्मं ॥ १४ ॥ ૧ જ્ઞાનત્પત્તિનું વૃક્ષ તે ચૈત્યક્ષ કહેવાય છે. તે વીર પ્રભુનું સાલવૃક્ષ હતું.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy