SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પ્રકરણગ્રહ. पुवपवन्नसिणाया, कोडिपुहुत्तं जहन्नया हुंति। उक्कोसा चे चिय, परिमाणमिमेसि एवं तु॥११४॥दारं ३५ અર્થ –(પુevaણા ) પૂર્વ પ્રતિપન્ન સ્નાતક ( રોહિyપુ રાખવા હુતિ ) જઘન્યથી કોડી પૃથફત્વ (કેવળી) હોય. (૩ોવા જિ) ઉત્કૃષ્ટપણે પણ (રિમાળfમતિ પર્વ તુ) એમનું એટલું જ પરિમાણ જાણવું. ૧૦૪. , હવે ૩૬ મું અલ્પ બહુત દ્વાર કહે છે – निग्गंथपुलयोहाया, बउसा पडिसेवगा कसाइल्ला । थोवा संखिजगुणा, जहुत्तरं ते विणिद्दिष्ठा ॥१०५॥ दारं ३६ અર્થ –(નિ ) નિગ્રંથ (થવા) સેથી થોડા હોય કેમકે તે ઉત્કૃષ્ટ પણ શતપૃથવ પ્રમાણુ જ હોય. (પુચ સંવિઝTI) તેથી પુલાક સંખ્યાતગુણા હાય કારણ કે તે સહસ્ત્રપૃથકૃત્વ હોય. (vટ્ટાયા) તેથી સનાતક સંપતિગુણા કારણ કે તે કોટિ પૃથકત્વ હોય. (વડા) તેથી બકુશ સંખ્યાતગુણ હોય. તે શતકેટિ પૃથકૃત્વ હોવાથી. (કહેવા) તેથી પ્રતિસેવાકુશીલ સંખ્યાતગુણું હોય. અહીં કઈ શંકા કરે કે પ્રતિસેવાકુશીલ તથા બકુશની સંખ્યા સરખી કહી છે છતાં તે સંખ્યાતગુણ કેમ? તેને ઉત્તર-બકુશનું કોટિ શતપૃથકત્વ બે ત્રણ કેટિશત પ્રમાણ છે અને પ્રતિસેવાકુશીલનું કટિ શત પૃથકૃત્વ ચતુષ્ક કેશિત પ્રમાણ છે તેથી તેમાં વિરોધ નથી. (વા) તેથી કષાયકુશીલ સંખ્યાતગુણા છે કારણ કે તેની સંખ્યા સતકોટિ પૃથકૃત્વની હોય છે. (દુત્તા સંવિનિરિકા) એ રીતે ઉત્તરોત્તર એક એકથી એ પ્રમાણે વધારે સમજવા. ૧૦૫. भगवइपणवीससयस्स छहउद्देसगस्स संगहणी। .. एसा उ नियंठाणं, रइया भावत्थसरणत्थं ॥१०६ ॥ અર્થ –(માદા) શ્રી ભગવતી સૂત્રના (gવીકરણ ઇલાક્ષ) પીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની (બંગાળ) આ સંગ્રહણી (દ્વારને સમૂહ) (પત્તા ૩ નિયંટા) એ નિર્ચ થના (માવસ્થતા ધં) ભાવાર્થનું સ્મરણ કરવાને માટે ( ગા) રચી છે. ૧૦૬. જે ઈતિ શ્રી અભયદેવસૂરિવિરચિત પંચનિર્ચથી છે પ્રકરણ સાથે સમાપ્ત. I = == =@TD= == ==
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy