SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ સ્તવ પ્રકરણ (gઉત્તમ) સમય સમય પ્રત્યે (તુષતો) વિશુદ્ધમાન પરિણામી થકો (વિડ વ૬ તથ વગ૬) ત્યાં ઘણા કર્મોને ખપાવે. (મિ છત્તમ ૩ રહીને) તે વખતે જે મિથ્યાત્વના દળીયાં ઉદય આવ્યા હોય તેને ક્ષય કરે (ગgલિમિ સંત ) અને જે ઉદય ન આવ્યા હોય તેને ઉપશમાવે. એટલે ઉદીરદિ કરણ, વિપાકઉદય અને પ્રદેશઉદય થઈ શકે નહીં તેવા કરે તેને ઉપશમ કહીએ. અંતરકરણ કરતાં જે થયું તે આગલી ગાથાએ કરી કહે છે – “ संसारगिम्मतविओ, तत्तो गोसीसचंदणरसो व।। ગરૂપનિષ્ણુફા, તતંતે ૪૬ સમજે છે ” . 3 જેમ કેઈક પથિક જન ઉનાળામાં મધ્યાન્હ સમયે નિર્જળ વનમાં સૂર્યના પડેલા તાપે કરી આકુળવ્યાકુળ થયો હોય તેને શીતળ સ્થાન મળે, બાવનાચંદનનો રસ છાંટે ત્યારે તે પથિક સાતા પામે તેમ ભવ્ય જીવરૂપ પથિક (સંપાદિw) અનાદિ સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મકાળે (વ) જન્મમરણાદિરૂપ નિજળ વનમાં કષાયરૂપ ઉગ્ર તાપે પીડ્યો તો રોગશોકાદિરૂપ લૂએ દગ્ધ થયેલ, તૃષ્ણારૂપ મટી પિપાસાએ પરાભવ પામે થકે (તત્ત) ત્યારપછી અનિવૃત્તિકરણરૂપ શુદ્ધ સરલ માર્ગ પામી, દૂરથી અંતરકરણરૂપ શીતળ સ્થાન દેખી હર્ષવંત થકે ઉતાવળો ત્યાં પહોંચે એટલે (પ) અતિ ઉત્કૃષ્ટ (નિશુt) અનિવૃત્તિકરણ કરી (ત ) તેને અંતે અંતરકરણને પ્રથમ સમયે (જોલીસવંજે ૪) ગશીર્ષચંદનના રસ જેવું શીતળ (રમત્ત ૪) સમ્યક્ત્વ પામે. મિથ્યાત્વના ત્રણ ભાંગા કહે છે અભવ્યને અનાદિઅનંતરૂપ પહેલે ભાગે જાણો. ભવ્ય જીવને અનાદિસાંત બીજો ભાગો જાણ. જે જીવ સમ્યકૃત્વ પામી, પાછો વમન કરી મિથ્યાત્વે જાય, વળી શુભ સામગ્રીના જેગથી સમ્યકત્વ પામે, મિથ્યાત્વનો અંત કરે તેને ત્રીજો સાદિસાત ભાંગે જાણવો. ચોથા સાદિઅનંત ભાંગ મિથ્યાત્વને માટે ન હોય. જેને ક્ષાયિક સમક્તિાદિક ગુણ પ્રગટ થાય તેને સમકિતને અંગે હોય. તે જ વાત કહે છે – " मिच्छत्तमभवाणं, तमणाइमणतयं मुणेयवं । भवाणं तमणाइ-सपज्जवसियं तु सम्मत्ते ॥" (મિઝામવાળ) અભવ્યને મિથ્યાત્વ (તમામiતાં) અનાદિ અનંત ભાંગે ( કુચ ) જાણવું (મથાળ) ભવ્યને (તમUTદત્તપન્નવસાં તુ સત્તે)
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy