SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રકરણુસંગ્રહ. અર્થ:—( શિñથશિળાચાળ ) નિગ્રન્થ અને સ્નાતકના ચારિત્રપર્યાયા ( અગળુ ોલયા ) અજઘન્ય અનુભૃષ્ટ પરસ્પર ( સમા કુંત્તિ ) સરખા છે, ( પુરમાળમળતશુળા ) પરંતુ પૂર્વના ચારે નિથા કરતા અનંતગુણા છે. ( નિપાનવાä ë ë) એ પ્રમાણે પંદરમું સનિક દ્વાર પૂરું થયું. ૬૭. હવે ૧૬ મુ યેાગ, ૧૭ મુ ઉપયાગ અને ૧૮ મુ` કષાયદ્વાર કહે છેઃ— मणवयकाइयजोगा, एए उ सिणायओ अजोगोऽवि । दारं १६ दुविहुवओगा सबे, ( दारं १७ ) आइतियं चउकसाइलं ॥६८॥ અ:-( મળવચાદ્યનોના પણ ૩ ) પાંચે નિ થને મન, વચન અને કાયાના ત્રણે ચેાગ હાય. તેર ગુણુઠાણા સુધી યોગ હોવાથી. તથા ( શિખાયને અજ્ઞોત્તેવિ ) સ્નાતક અયેાગી પણ હાય, ચૌદમે ગુણુઠાણે યાગના અભાવ હોવાથી. હવે સત્તરમું ઉપયોગ દ્વાર કહે છે:—( દુવિદુઓના સઘે ) પાંચે નિગ્રંથ સાકારાપયેગ અને નિરાકારાપયેગ અથવા જ્ઞાનાપયેગ અને દર્શનાપયેગ એ અને ઉપયાગવંત હાય. હવે અઢારમુ કષાયદ્વાર કહે છેઃ—(બારતિય ૨૩ સાલ્લું) પુલાક, અકુશ તથા પ્રતિસેવાકુશીલને સંજવલન ક્રોધ, માન, માયા અને લાભરૂપ ચારે કષાય હાય. ૬૮. सकसाओ पुण चउसु वि, तिसु दुसु वा इक्कहि व लोहंमि । खीणुवसंतकसाओ, निग्गंथो पहायगकसाओ ॥ ६९ ॥ दारं १८ અર્થ:—( સત્તાઓ પુળ વસ્તુ વિ) તથા કષાયકુશીલને પ્રથમ એ ચારે કષાય હાય. તથા ઉપશમશ્રેણીએ સજવલન ક્રોધ ઉપશમાવે થકે અથવા ક્ષેપકશ્રેણિએ ખપાવે થકે ( તિરુ ) ક્રોધ વિના ત્રણુ કષાય હાય, ( કુત્તુ વા ) માન ખપાવે અથવા ઉપશમાવે થકે ક્રોધ અને માન વિના એ કષાય હાય, ( વિ સ્રોટ્ટમિ ) તથા માયા ઉપશમાવે અથવા ખપાવે ત્યારે એકલા લેાભ ડાય અને લેાભ ખપાવે કે ઉપશમાવે ત્યારે તે (નિમાંથો) નિગ્ર ંથ થાય. તે નિગ્ર ંથ (સ્ત્રીજીવસંત જ્ઞાનો) ક્ષીણુકષાયી અથવા ઉપશાંતકષાયી હાય. (ઇન્ફ્રાય સાળો) તથા સ્નાતક તે। અકષાયી જ હાય. ૬૯. હવે આગણીશમુ લેશ્યા દ્વાર કહે છેઃ— आइतियं सुहलेसं, कसायवं छसु वि छट्टिइ नियंठो । पहाओ य परमसुक्को, लेसाईओ व हुज्जाहि ॥ ७० ॥ दारं १९
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy