SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ’ચનિગ્ર થી પ્રકરણ. ૧૮૫ ૧ ક્ષેપક અદ્ધાના પ્રથમ સમયે વતતા સાધુ તે પ્રમથ સમય ક્ષેપક નિથ. ૨ ક્ષેપક અદ્ધાના પ્રથમ સમય સિવાયના અન્ય સમયેામાં વતા સાધુ તે અપ્રથમ સમય ક્ષેપક નિગ્રંથ. ૩૦. एमेव तयद्धाए, चरमे समयांम चरमसमओ सो । सेसेसु पुण अचरमो, सामन्नेणं तु अहसुमो ॥ ३१ ॥ અર્થ:—( મેવ તયદ્ધાર ) એ જ પ્રમાણે તેના કાળમાં ( મે સમમિ ) ચરમ સમયે વત્તા (ચરમસમો સો) તે ચરમ સમય નિગ્રંથ (તેત્તેવુ જુળ) અને બાકીના સમયમાં વર્તતા (અખ્તરમો) અચરમ સમય નિગ્રંથ જાણવા તથા (સામોળ તુ મસુદુમો) સામાન્યપણે તેમાં વર્તતાને યથાસૂમ નિગ્રંથ જાણવા. ૩૧. વિવેચનઃ——હવે નિગ્રંથના પાંચ પ્રકારમાંહેલા છેલ્લા ત્રણ પ્રકાર કહે છે:— ૩ ઉપશમ અદ્ધાના ચરમ (છેલ્લા) સમયે વતં તા તે ચરમ સમય ઉપશામક નિર્ચ થ. ૪ ઉપશમ અદ્ધાના અચરમ સમયે ( છેલ્લા સિવાયના અન્ય સમયેામાં ) વ`તા તે અચરમ સમય ઉપશામક નિગ્રંથ. ૫ ઉપશમ અદ્ધાના સર્વ સમયમાં સામાન્યપણે (વિશેષ વિવક્ષા વિના) વતા તે યથાસૂક્ષ્મ ઉપશામક નિ થ. ૩ ક્ષપક અદ્ધાના ચરમ સમયે વર્તતા તે ચરમ સમય ક્ષપક નિગ્રંથ. ૪ ક્ષેપક અદ્ધાના અચરમ સમયેામાં વર્તતા તે અચરમ ક્ષક નિથ. ૫ ક્ષેપક અદ્ધાના સર્વ સમયેામાં ( વિશેષ વિવક્ષા વિના) વતા તે યથાસૂક્ષ્મ ક્ષયક નિથ. હવે નિ થના પાંચમા ભેદ સ્નાતકના અર્થ અને ભેદ કહે છેઃ--- सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओ ति । दुविहो य सो सजोगी, तहा अजोगी विणिद्दिट्ठो ॥ ३२ ॥ અ:-(મ્મમહાવિલયા) ધાતીક રૂપી મળને ધાવાની અપેક્ષાએ (સુદશાળનહ) શુકલધ્યાનરૂપી પાણીડે (વિનુનો) વિશુદ્ધ થયેલા તે (સિનો ત્તિ) સ્નાતક કહેવાય છે (રો) તે ( તુવિદો ) એ પ્રકારે છે. (સજ્ઞોશી ) ૧ સયેાગી સ્નાતક તે તેરમે ગુણઠાણે વર્તતા (સદ્દા અજ્ઞોની વિનિદ્દિો) તથા ર અયેગી સ્નાતક તે ચાક્રમે ગુણઠાણે વર્તતા જાણવા. ૩૨. ૨૪
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy