SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ w ^ ^ v૧, / ૪ શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ ૧૫૭ અર્થ:-(મૂઝસ્ટવ) પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયથી તથા (કુમીલાપમાનથ) સૈધર્મ, ઇશાન દેવકથી અને પ્રથમની બે નરકથી આવેલા (ચમુવાલા) પોતાની મેળે તથા ઉપદેશથી સિદ્ધિ પામનારને (રવિસમા ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૪ વેદદ્વારે—(થીજાવેલું) સ્ત્રીવેદી અને નપુંસકવેદી (૪) તેમ જ પૂર્વે કહેલા વેદના નવ ભાંગામાંથી પુરુષવેદથી આવીને પુરુષવેદી થાય તે પ્રથમ ભંગ સિવાયના (મો) બાકીના આઠ ભાંગે (સંવિઝનમાાણા) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૩. नरवेअपढमभंगे, वरिसं पत्तेअजिणजिणीसेसा । संखसमसहस पुवासहसपिहूणंतहिअवरिसं ॥ २४ ॥ અર્થ :-( ન પદમ) પુરુષવેદીને તથા પ્રથમ અંગે પુરુષવેદથી આવીને પુરુષવેદી થઈને સિઝે તેને ( જં) એક વર્ષનું અંતર જાણવું. ૫ તીર્થદ્વારે—( ) પ્રત્યેકબુદ્ધનું (લસણ મરદુષ) સંગાતા હજાર વર્ષનું અંતર જાણવુ, (વિ) તીર્થંકરને ( પુરાતત્વવિદૂ ) હજાર પૃથવ પૂર્વ એટલે બે હજારથી નવ હજાર પૂર્વનું અંતર, (નિ) તીર્થકરીને (ii) અનંતકાળનું અંતર, (રેરા) બાકી રહેલા સર્વ પુરુષોને (દિલi) એક વર્ષ અધિક ઉત્કૃષ્ટ અંતર જાણવું. ૨૪. संखसमसहस गिहि अन्नलिंग हिअ वरिस तिचरण सलिंगे। सेसच रित्ते जुअली, बुहबोहिअ पुरिसवरिसहिअं ॥२५॥ અર્થ :–૬ લિંગદ્વારે–જિદિ અઢિા ) ગૃહસ્થલિગે અને અન્ય લિગે ( સંતમહૃર) સંખ્યાતા હજાર વરસનું અંતર જાણવું. (૪) સ્વલિગે (દિન વકિ) એક વરસ અધિક અંતર જાણવું. ૭ ચારિત્રદ્વારે–(તિવર) સામાયિક, સૂક્ષ્મસં૫રાય, યથાપ્રખ્યાત એ ત્રણ ચારિત્રને વિષે (શિવલિ) એક વરસ અધિક અંતર, ( ત્તેિ ગુસ્ટી) સામાયિક, છેદેપસ્થાપનીય, સૂમસં૫રાય, યથાખ્યાત એ ચતુષ્કસંગી અને સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય ને યથાખ્યાત, એ પંચસંગી આ બને ભાંગાના ચારિત્રમાં યુગલિક કાળ જેટલું, એટલે અઢાર કેડીકેડી સાગરેપમમાં કાંઈક ન્યૂન એટલું અંતર જાણવું; કારણ કે એ બે સગી ભંગ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા, છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે તેથી ઉત્કૃષ્ટ તેટલું અંતર જાણવું
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy