SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકૃત્વ સ્તવ પ્રકરણ હવે સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય બતાવે છે. मू०-पल्लोवमाइ अहा-पवित्तिकरणेण को वि जइ कुणइ । पलियअसंखभागूण-कोडिकोडि अयरठिइ सेसं ॥३॥ અર્થ-સભ્યત્વ પામવાના ત્રણ કરણ છે. ૧ યથાપ્રવૃત્તિકરણ, ૨ અપૂર્વકરણ અને ૩ અનિવૃત્તિકરણ (વિમg ) પાલા વિગેરેના દષ્ટાંતવડે (માવિત્તિશાળા ) યથાપ્રવૃત્તિકરણે કરીને ( વિ ક૬) જે કોઈ જીવ (ચિવમાળ) આયુકર્મ વર્જીને બાકીના સાતે કર્મની એટલે એક એક કર્મની પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન ( રોહિતિ અરિ ) એક એક કડાકોડિ સાગરોપમની શેષ સ્થિતિને ( Urt ) કરે-રાખે. ૩. સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હતી તે ઘટાડે અને ઉપર પ્રમાણે રાખે ત્યાંસુધી યથાપ્રવૃત્તિ-કરણ કહીએ. યથાપ્રવૃત્તિકરણ કરતાં બે દષ્ટાંત લાભે. તે દષ્ટાંતની આવશ્યકમાં કહેલી ગાથા– " पल्लयगिरिसरिउवला-पिविलियापुरिर्सपहजरगहिया ।। વટવર્કાળ , સામાયામઢિંતા છે" -- ( 9 ) પહેલું ધાન્યના પાલાનું દષ્ટાંત, ( જિજિવિવા) બીજું પર્વતથી પડતી નદીમાં રહેલા પાષાણુનું દષ્ટાંત, ( વિઢિયા) ત્રીજું કીડીનું દષ્ટાંત, (જુરિસપદ ) ચોથું ત્રણ પથિક પુરુષનું દષ્ટાંત, (કાચા ) પાંચમું વરગ્રહીતનું દષ્ટાંત, (૪ોદ્દવ) છઠ્ઠ મદનકેદ્રવાનું દષ્ટાંત, (૪૪) સાતમું મશીન જળનું દષ્ટાંત, તથા (તથા જ) આઠમું મલીન વસ્ત્રનું દષ્ટાંત. (સામયિત્રામદિંતા) આ આઠ દષ્ટાંતે સમ્યક્ત્વસામાયિકને લાભ હોય છે. તે યથાસ્થાને કહેશું. અહીં યથાપ્રવૃત્તિકરણે તેમાંનાં પહેલા બે દષ્ટાંત લાભે છે. તે કહે છે – ( યથાપ્રવૃત્તિ ) જેમ અનાદિની ચાલ છે તેમ ને તેમ જીવપરિણામનું જેમાં પ્રવતન છે તેને યથાપ્રવૃત્તિકરણ કહીએ. પાલાના દષ્ટાંતે-જેમ પૂર્વે ભરેલો ધાન્ય પાલે. તેમાં થોડું ધાન્ય નાંખીએ અને ઘણું ધાન્ય કાઢીએ ત્યારે તે પાલે કાળાંતરે ખાલી થાય, તેમ કર્મરૂપ ધાન્ય કરી ભલે આત્મપ્રદેશરૂપ પાલે છે, તે જીવને ઈચ્છા વિના સહેજે અકામનિજેરાથી છેદન-ભેદનાદિકથી અશુભ કમ ભેગવવાના અવસરે કર્મનિર્જરા ઘણી થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે જેમ ખાલી થાય-ઓછો થાય તેમ. (૧). હવે બીજું દષ્ટાંત નદીના પાષાણનું–જેમ પર્વત પરથી નદીની ધાર પડે ત્યાં નીચે રહેલો પાષાણુ નદીની ધારા પડવાથી આમતેમ અથડાઈને તેમ જ પાણીના
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy