SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસક્ષતિકા પ્રકરણ. ૧૧૫ અ:— મીલન ) ત્રીજું મિશ્ર ગુણસ્થાનક ( અન્નામનુએલ ) અજધન્યેાત્કૃષ્ટ અસંખ્ય સમયવાળા ( અંતમુકૢ ) અંતર્મુહૂત્ત સુધી રહે છે. ( અ રત્નું ) ચેાથું અવિરતિ નામનુ ગુણસ્થાન ( સ ) ઉત્કૃષ્ટથી ( સદિતિત્તીત્તએ ) તેત્રીશ સાગરાપમથી કાંઇક અધિક કાળ સુધી રહે છે; કારણ કે સવા સિદ્ધ વિમાનની સ્થિતિ તેત્રીશ સાગરાપમની છે, તેમાં એક મનુષ્ય ભવનું આયુષ્ય વધે છે, તે અપેક્ષાએ એટલું પ્રમાણ જાણવું, કહ્યું છે કે:— साहि तित्तीसार खइअं दुगुणं खओवसमं ( ક્ષાયિકને આશ્રીને તેત્રીશ સાગરાપમથી અધિક સ્થિતિ છે અને ક્ષાયેાપશમિકને આશ્રીને તેથી ખમણી સ્થિતિ છે. ) એ સ્થળે છાસઠ સાગરોપમથી કાંઇક અધિક સ્થિતિ કહી છે તે સમ્યક્ત્વ છતાં પણ દેશવિરતિ વિગેરે ગુણસ્થાનકના અંતર્ગતપણાએ કરીને જાવી. ચેાથા ગુણસ્થાનકની ( હ્રદુર્ગં ) જઘન્ય સ્થિતિ ( અંતમુત્તુ ) અંતર્મુહૂત્ત ની જાણવી. ૪. ૭૫. 6 देसूणपुल्वकोडी, गुरुअं च अंतमुहु दे । છઠ્ઠાડ્યરસતા, હદુ સમયા અંતમુદું ગુજ્ઞા ॥ ૭૬ ॥ અ:—( ધેસં) પાંચમા દેશવિરતિ ગુણુસ્થાનકની (ગુરુશ્ત્ર ) ઉત્કૃષ્ટ સ્થિતિ ( તૈમૂળપુલજોડી) આઠ વર્ષે ઊણી ક્રોડ પૂર્વની જાણવી, કારણ કે કોઇક ક્રોડ પૂર્વના આયુષ્યવાળા જીવ આઠ વર્ષની ઉમ્મર થયા પછી દેશિવરતિને ગ્રહણ કરે, તેથી આ પ્રમાણે સ્થિતિ હાઇ શકે છે. તથા ( હ્ર૪ ) જઘન્ય સ્થિતિ ( અંતમુહુ ) અંતર્મુહૂની છે ૫. ( છઠ્ઠા સંતા ) છઠ્ઠાથી અગ્યારમા પંત છ ગુણુસ્થાનકની ( હજુ સમયા ) જધન્ય સ્થિતિ એક સમયની છે, ( અંતમુહુ ગુરુગ ) છએની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત્તની છે. ૭૬. ( અહીં છઠ્ઠા સાતમા ગુણસ્થાનની સ્થિતિ ભેળી દેશે ઊણી કોડ પૂર્વની સમજવી. ) अंतमुहुत्तं एगं, अलहुक्कोसं अजोगिखीणेसु । देसूणपुबकोडी, गुरुअं लहु अंतमुहु जोगी ॥ ७७ ॥ અ:-( અજ્ઞોના ) અયેાગીકેવલી નામના ચાદમા અને ( સ્ત્રીનેવુ ક્ષીણમેાહ નામના બારમા ગુણુસ્થાનકની ( ઍટ્ટુનોલ ) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ( અંતમુકુત્તું i ) એક અંતર્મુહૂત્તની છે. તથા ( જ્ઞોની ) સયેાગી કેવલી નામના તેરમા ગુણસ્થાનકની (તુષ્ત્ર ) ઉત્કૃષ્ટ સ્થિતિ (àમૂળપુ જોકી ) નવ વર્ષ ઊણી એક ક્રોડ પૂર્વની છે અને ( દુ અંતમુજ્જુ ) જઘન્ય અંતર્મુદૂની છે. ૭૭. હવે બીજી ને ત્રીજી પ્રતિદ્વાર કહે છે:—
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy