SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. पुवावरा छलंसा, तंसा पुण दाहिणुत्तरा बज्झा। अब्भंतर चउरंसा, सवा वि अ कण्हराईओ॥५३॥ અર્થ –(પુણવત્ત) પૂર્વ અને પશ્ચિમની બહારની બે કૃષ્ણરાજીએ (છતા ) છ હાંશવાળી છે, (પુળ જુત્તર વજ્જા ) અને ઉત્તર દક્ષિણની બહારની બે કૃષ્ણરાજીએ ( તંતા) ત્રિકેણ છે. (અનંતર) આત્યંતરની (સલ્લા રિ મ ર ) ચારે કૃષ્ણરાજી ( વડલા ) ખડી છે. ૫૩. (તિ રાત્રી દરમદનમ્ ૮ | ) હવે નવમું વલયદ્વાર કહે છે– पुक्खरिगारस तेरेव, कुंडले रुअगि तेर ठारे वा । मंडलिआचलतिन्नि उ, मणुउत्तर कुंडलो रुअगो॥५४॥ અર્થ –કાલેદ સમુદ્રની બહાર વલયના આકારે રહેલો સોળ લાખ જનના વિસ્તારવાળો (પુવર) પુષ્કરવર નામને દ્વીપ છે. તેના બહારના અર્ધના પ્રારંભ દળમાં માનુષોત્તર પર્વત છે ૧, તથા જબૂદ્વીપથી ( ફુવારા તેવ) અગ્યારમે, કેઈના મતે તેરમે (૬ ) કુંડલદ્વીપ છે, તેના બીજા અધ ભાગના પ્રારંભમાં બીજો તે જ નામનો પર્વત છે ૨, તથા સંવ્યાયપુર એ પ્રમાણે સંગ્રહણિમાં દેખાડેલા કમવડે ( તેર જે વા) તેરમે અથવા બીજાને મતે અઢાર ચકદ્વીપ છે, તેમાં ત્રીજે તે નામને પર્વત છે. એ પ્રમાણે (મંડરગારતિત્તિ ૩) મંડલાચલવલયાકાર ત્રણ પર્વતો પુષ્કરવર, કુંડલ અને રુચક નામના દ્વીપમાં અધ અર્ધા ભાગના મધ્યમાં કિલ્લાના આકારે રહેલા છે. તે પર્વતોના નામ (મજુત્તરવું ) માનુષેત્તર, કુંડલ અને રુચક છે. ૫૪. હવે ગાથાના પૂર્વાર્ધવડે તે પર્વતની ઉંચાઈ કહે છે– सत्तरसय इगवीसा, बायालसहसे चुलसिसहसुच्चा । चउसय तीसा कोसं, सहसं सहसं च ओगाढा ॥ ५५ ॥ અર્થ:-માનુષેત્તર પર્વત (સત્તર વીણા) સતર સે ને એકવીશ જન ઉચે છે ૧, કુંડલપર્વત (વાચાર ) બેંતાળીસ હજાર યોજન ઉંચે છે ૨ અને રુચક પર્વત (રુદ્રસિદgશાં) રાશી હજાર જન ઉંચો છે ૩. હવે ગાથાના ઉત્તરાર્ધવડે તે પર્વતની ભૂમિમાં ઊંડાઈ બતાવે છે.—પહેલે માનુષોત્તર પર્વત ઉંચાઈને ચોથે ભાગે એટલે (જરા તીણા કો) ચાર સો ને ત્રીશ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy