SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસરૂતિકા પ્રકરણ ચાર પ્રાસાદ છે. એ બીજી પંક્તિ. તેમાં સર્વે મળીને ૨૧ પ્રાસાદો થયા. હવે તે (સોઢા વિ) સોળ પ્રાસાદ બીજા (વઠ્ઠી) સોળે પ્રાસાદને ચારગુણ કરતાં ચોસઠ પ્રાસાદથી પરિવરેલા છે તે ત્રીજી પંક્તિ. તે સર્વે મળીને ચોસઠમાં એકવીશ ભેળવતાં ૮૫ થયા. (સાવિ ) તે ચેસઠ પ્રાસાદ બીજ ( Sqfë સુનgfé) ચોસઠ ને ચાર ગુણ કરતાં બસે ને છપન (૨૫૬) પ્રાસાદથી પરિવરેલા છે, તે ચોથી પંક્તિ. તે સર્વે મળીને બસેં ને છપ્પનમાં પંચાશી ભેળવતાં (૩૪૧) થયા. 31. ते वि अ पुण सहसेणं, चउवीसहिएण हुंति परिअरिआ। मूलुच्चत्तपुहुत्ता, अद्धद्धे पण वि पंतीओ ॥ ३२॥ અર્થ:(વ ) તે બને છપ્પન પ્રાસાદે પણ (gn) વળી (સળ વ હિપ ) બસેં છપ્પનને ચારગુણા કરવાથી એક હજાર અને ચોવીશ પ્રાસાદથી ( હૃતિ પરિસિા ) પરિવરેલા છે, તે પાંચમી પંક્તિ . તે સર્વે મળીને એક હજાર ને ચોવીશમાં ત્રણ સો એકતાળીશ નાંખવાથી ૧૩૬પ થયા. (7 વિ પતી) આ પાંચે પંક્તિઓ (મૂહુરત્તpદુત્તા) મૂળ પ્રાસાદાવતં સકની ઉંચાઈ, પહોળાઈ અને લંબાઈ કરતાં ( ) અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણવાળી છે. એટલે કે જ્યાં મૂળ પ્રાસાદાવતંસક ઉંચાઈ અને પહોળાઈમાં પાંચસો યાજનના છે ત્યાં પહેલી ચાર પ્રાસાદવાળી પંકિત અઢીસે એજનના માનવાળી હોય છે. બીજી પંક્તિના પ્રાસાદો તે કરતાં અર્ધા પ્રમાણવાળા હોય છે. ત્રીજી પંકિતના પ્રાસાદો તે કરતાં અર્ધપ્રમાણવાળા હોય છે, એ રીતે અનુકમે પાંચે પંક્તિમાં ઉંચાઈ જાણવી. ૩૨. હવે દરેક વિમાનમાં કેટલા પ્રાસાદો હોય છે? તે કહે છે – तेर सय पणसहाइ अ, पणपंतीहि हुंति पासाया। पणसी पंतितिगेणं, तिसई इगचत्त चउहिं तु ॥ ३३ ॥ અર્થ –વિમાનમાં પંક્તિના સંબંધમાં ત્રણ ભેદ-પ્રકાર છે. તે આ પ્રમાણેકેટલાક વિમાનમાં પાંચ પંક્તિ છે, કેટલાકમાં ચાર પંકિત છે અને કેટલાકમાં ત્રણ પંકિત હોય છે. તેથી ઓછા પ્રાસાદવાળા વિમાન ચારે નિકાયને વિષે નથી, તેમાં (gujતર્દિ) પાંચ પંકિતવાળામાં (તેર રસ્તા પાર ક) એક હજાર ત્રણસો ને પાંસઠ ૧૩૬૫ (દંતિ પરાયા) પ્રાસાદા હોય છે (પંતિતિ) ત્રણ પંકિત હોય છે ત્યાં (gurણી) પંચાશી પ્રાસાદા હોય છે, અને ( તુ) ચાર પંક્તિ હોય છે ત્યાં (તિત ફુવત્ત) ત્રણસો ને એકતાળીશ પ્રાસાદ હોય ૧૩
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy