SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ અર્થ –(મૂાવાડviતા) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ ને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ (વર્ષ) વીશ ભેદ થાય. (૩) બાકીના (ત) પ્રત્યેક વનસ્પતિકાય, (વિવઢ) વિકલેંદ્રિયબેઇદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય-તે ચારે પર્યાપ્ત ને અપર્યાપ્ત મળી () આઠ ભેદ થાય. (ગસ્ટ ઘટ્ટ 7 7 મુબા) જળચર, સ્થળચર, બેચર, ઉર પરિસર્ષ અને ભુજપરિસર્પ એ પાચેને ( ૪) ગર્ભજ ને સંમૂછિમ તથા (પથર) પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ચારે ગુણતાં (ર) વીશ ભેદ થાય—એ સર્વે મળીને તિર્યંચના અડતાળીશ ભેદ થાય છે. ૧૦. હવે મનુષ્યના ભેદ કહે છેपनरस तीस छपन्ना, कम्माकम्मा तहंतरद्दीवा। गब्भा पज्ज अपज्जा, समुच्छ अपजा तिसय तिन्नि ॥११॥ અર્થ –(નાણ) પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ-એ પંદર (%) કર્મભૂમિના મનુષ્ય તથા (તીર) ભારત અને ઐરાવતની વચ્ચે રહેલા પાંચ હેમવંત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ, પાંચ હરણ્યવંત, પાંચ દેવમુરુ અને પાંચ ઉત્તરકુરુ-એ ત્રીશ ( Mt) અકર્મભૂમિના મનુષ્ય, (તદ) તથા (સંતદ્દીવા) ક્ષુદ્રહિમવંત ને શિખરી પર્વતના પર્યત ભાગે પૂર્વ કે પશ્ચિમ તરફ હાથીના દાંતને આકારે બબ્બે દાઢાએ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે. તે દાઢાઓ કુલ આઠ છે, તે દરેક દાઢાઓ ઉપર સાત સાત અંતરદ્વીપ છે, ત્યાં યુગલિયા મનુષ્યો થાય છે તે ( છપન્ના) છપ્પન અંતરદ્વીપો કહેવાય છે. તે પંદર, ત્રિીશ અને છપ્પને મળીને એક સો ને એક ક્ષેત્રમાં (જન્મ) ગર્ભજ મનુષ્ય થાય છે. તેના ( પગ લપકા) પર્યાપ્ત અને અપર્યાપ્તા એમ બે બે ભેદ ગણતાં બસ ને બે ભેદ થયા તથા (રમુજી) એક સે ને એક ક્ષેત્રને વિષે સંભૂમિ મનુષ્પો ઉપજે છે, તે ( અપના) અપર્યાપ્ત જ હોય છે, તે ભેળવતાં ( તિવય જિ ) સર્વ મળીને ત્રણ સો ને ત્રણ ભેદ મનુષ્યના થાય છે. ૧૧. હવે દેવતાઓના ભેદો કહે છે– भवणा परमा जंभय, वणयर दस पनर दस य सोलसगं । गइ ठिइ जोइस दसगं, किव्विस तिग नव य लोगंता ॥१२॥ कप्पा गेविजणुत्तर, बारस नव पण पजत्तमपजत्ता । अडनउअ सयं अभिहय-वत्तियमाइहि दसगुणिआ ॥ १३ ॥ ૧૨
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy