SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. खो योगबीजोपादानानां भवोद्वेगः सिद्धांत लेखनादिकं बीजश्रुतोपरम श्रद्धासंगमश्च भवति चरम यथा प्रवृत्तकरणसामर्थ्येन कर्ममलस्याल्पी कतत्वादत एवेदं चरमयथा प्रवत्तकरणं परमार्थतोऽपूर्वकरण मेवेति योगबिदौ व्यवस्थितं । तथा च तद्ग्रंथः ( १० ) " अपूर्वासन्नभावेन व्याभिचार वियोगतः । तत्वतोऽपूर्व मेवेदमिति योगविदो विदुः " ॥" प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थ યોતિ” | તિ . તારામાં તુ મનીષ$ વર્શ શુમા નિયમ-તजिज्ञासा योगकथा स्वविच्छिन्ना प्रीतिः भाव योगिषु यथाशक्त्युपचारः उचितक्रिया हानिः स्वाचारहीनतायां महात्रासः अधिककृत्याजिज्ञासा च भवति । सथास्यां स्थितः स्वप्रज्ञाकल्पितेऽविसंवाददर्शना नानाविधमुमुक्षुप्रवृत्तः कात्स्र्नेन ज्ञातुमशक्यत्वा च शिष्टाचरितमेव पुरस्कृत्य प्रवर्त्तते । મિત્રા નામની દ્રષ્ટિમાં અલ્પબધ, ગનું અંગ, યમ, દેવ, કાર્ય વિગેરેમાં અદ, યોગ બીજના ઊપદાનમાં સંસાર તરફ ઉદ્વેગ, સિદ્ધાંત લેખ વિગેરે, બીજ શ્રતને ઉપરમ અને શ્રદ્ધાને સંગમ થાય છે. કારણ કે, ચરમ યથા પ્રવૃત્ત કરણના સાથી કર્મનો મલ અલ્પ કરે છે. એ ચરમ યથા પ્રવૃત્ત કરણને પરમાર્થ અપૂર્વ કરણજ થાય છે, એમ યોગ બિં દુમાં કહેલ છે. તે ગ્રંથમાં લખે છે કે – (૧૦) “ અપૂર્વ આસન્ન ભાવ અને વ્યભિચારના વિયોગથી તત્વરીતે તે અપૂર્વ કરણજ છે, એમ ગ શાસ્ત્ર જાણનારા કહે છે. ” “ જે પ્રથમ ગુણ સ્થાન સામાન્યપણે વર્ણવેલું છે, પણ તેની અવસ્થામાં અન્યર્થ વેગથી મુખ્ય છે.” બીજી તારા નામની દષ્ટિમાં દર્શનને જરા સ્પર્શ થાય છે, તેથી શુભ નિયમ તત્વ જાણવાની ઈચ્છા, ગની કથાઓમાં અવિચ્છિન્ન પ્રીતિ, ભાવ યોગીઓને વિષે યથાશક્તિ ઉપચાર, યોગ્ય ક્રિયાની હાની નહિ, પિતાના આચારની હીનતા થાય તે, મહાત્રાસ અને અધિક કાર્યને જાણવાની ઈચ્છા થાય છે. એ તારા દષ્ટિમાં રહેલ પુરૂષ પિતાની પ્રસ્તાની કલ્પનામાં અવિસંવાદ (અવિપરિત ‘ભાવ) જોવાને લીધે તેમાં વિવિધ જાતના મુમુક્ષુઓની પ્રવૃત્તિ થાય છે, અને વળી તે
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy