SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. भ्यास एव धर्मानुष्टानं नान्ययद्वमितिनिर्गधः । व्यवहारस्तु व्यवहार तस्तु व्यवहारनयादेशात युज्यते द्वयमपि तथा तथा तेन तेन प्रकारेणा पुनर्वेधकादिषु अनबंधक प्रभृतिषु तत्रापुनर्वेधकः पापं न तीव्रभावात्करोतीत्याद्युक्तलक्षणः आदिशब्दादपुनर्बधकस्यैव विशिष्टोत्तरावस्थाविशेषभाजौ मार्गाभिमुखमार्ग पतितौ अविरतसम्यग्द्रष्टृयादयश्च गृहांते इति । ( ६७ ) ननु तथापि धर्मसंग्रहण्यां निश्चयनयमतेन शैलेषी चरम समय एव धर्म उक्तः तत्पूर्वसमयेषु तत्साधनस्यैव संभव: । “ सोउभवखयहेउ सीलेसी चरम समयभावि जो । सेसो पुणणीच्छयउ तस्सेवप सावगोभ णिओत्तिवचनात् । ( ૬૮ ) ૪૪ अत्र तु निश्वयतो धर्मानुष्टानसंभवश्चाप्रमत्त संयता नामेवेति कथं न विरोधः इति चेत् । न । धर्म संग्रहण्यां धर्मस्यैवाभि धित्सितत्वेन तत्र धर्मपदव्युत्पत्तिनिमित्तग्राहकैरं भूतरूपनिश्चयनयस्य शैलेशी चरम समय एव ગરૂપ છે તેથી નિશ્ચય નયના મત પ્રમાણે ભાવાભ્યાસજ ધમાનુષ્ટાન છે. બીજા ખે સતતાભ્યાસ અને વિષયાભ્યાસ નથી. વ્યવહારથી એટલે વ્યવહાર નયના આદેશથી તે તે ખતે અભ્યાસ ધર્મનુઠ્ઠાનરૂપે ધટે છે. તે તે પ્રકારે અપુનર્બંધક વિગેરેમાં પણ છે. તીવ્ર ભાવથી પાપ ન કરે તે અપુનઐધક કહેવાય છે. આદિ શબ્દથી અપુનબંધકનાજ વિશિષ્ટાવસ્મા અને ઉત્તરાવસ્થાના વિશેષમાં રહેલા માર્ગાભિમુખ અને માર્ગ પતિત તેમજ અવિરત સમ્યગ્દષ્ટિ વિગેરે લેવા. [૬છું ] અહીં શંકા કરે છે કે, ધર્મ સંગ્રહણીમાં તે નિશ્ચય નયનામત પ્રમાણે શૈલીશીના છેલ્લા સમયમાંજ ધર્મ કહેલા ટારણુ કે તેના પૂર્વ સમયમાં તેનાં સાધનનેાજ સભવ છે. કહ્યુ છે કે, “ જે શૈલીશીના ચરમ સમયમાં થવાના તેજ સંસારના ક્ષયને હેતુ થાય છે; અને બાકી તે નિશ્ચય નયથી તેને શ્રાવક કહેલા છે. [ ૬૮ ] અહીં કાઇ શંકા કરે કે, નિશ્ચય નથી ધર્માનુષ્ઠાનને સંભવ અપ્રમત્ત સયમીનેજ થાય, એ વિરાધ કૅમ ન કહેવાય ? તેના સમાધાનમાં કહેવાનું કે, તેમ નથી. કારણ કે ધર્મ ..
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy