SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. दरणीयतया निंदनीयेषु मद्यमांससेवनपररामाभिगमनादि पापस्थानेषु अप्रवृत्तिः गाढं मनोवाकायानामनवतारः। आचार शुद्धौ हि सामान्यायामपि कुलाद्युत्पत्तौ पुरुषस्य माहात्म्यमुपपद्यते । ( ३८ ) यथोक्तं । " नकुलं हीनवृत्तस्य प्रमाणमिति मे मतिः । अंत्येश्वपि हि जातानां वृत्तमेव विશિષ્ય ” . ૨૦ || भर्तव्येति- भर्त्तव्यानां भर्तुं योग्यानां मातृपितृगृहिण्यपत्यसमाश्रितस्वजनलोकतथाविधमृत्यप्रभृतीनां भरणं पोषणं । तत्र त्रीण्यवश्य भर्त्तव्यानि मातापितरौ सतीभार्या अलब्धवलानि चापत्यानीति । ( ३९ ) यदुक्तं । वृद्धौ च मातापितरौ सती भार्या सुतान् शिशून् । अप्यकर्मशवं कृत्वा भर्त्तव्यान् मनुरब्रवीत् " ॥ विभवसंपत्तौ चान्यानपि । अन्यत्रा. કરવા યોગ્ય હોવાથી નિંદવા યોગ્ય એવા મવ માંસનું સેવન, અને પરસ્ત્રી ગમન વિગેરે પૉપ સ્થાન તેમાં અપવૃત્તિ કરવી, એટલે મન, વચન કાયાને ગાઢ રીતે તેમાં ઉતારવા નહીં. એક સામાન્ય આચારની શુદ્ધિ હોય તે પણ કુળ વિગેરેની ઉત્પત્તિમાં પુરૂષનું મહા મ ઉ૫પાદીત થાય છે. (૩૮) કહ્યું છે કે, “હીન વૃત્તવાળાનું સારું કુળ હોય તે પણ તે પ્રમાણભૂત હેતું નથી, એમ મારો મત છેકદિ ચંડાળ જાતિમાં થએલા હોય, પણ જે તેમનામાં વૃત્ત–સદાચાર હોય, તે તે વિશેષ થાય છે.” ૧૦ ભરણ-પોષણ કરવા યોગ્ય હેય, તેમનું ભરણ-પોષણ કરવું. ભરણ-પોષણ કર વા યોગ્ય જે માતા, પિતા, સ્ત્રી, સંતાન, આશ્રિત સ્વજન લેક અને તેવાજ નોકર ચાકવિગેરે તેમનું ભરણ-પોષણ કરવું. તેમાં ત્રણ તે અવશ્ય પિરવણ કરવા યોગ્ય છે. એક માતા, પિતા, બીજી સતી સ્ત્રી, અને ત્રીજા જેમણે હજુ બળ પ્રાપ્ત થયું ન હૈ એવાં સંતાન. ( ) . . . . તે કહ્યું છે કે, “ વૃદ્ધ માતા, પિતા, સતી સ્ત્રી, અને શિશુ વયનાં છોકરાં તેમનું સૈકડે અકર્મ કરીને પણ ભરણપોષણ કરવું, એમ મનુએ કહ્યું છે.” જો વૈભવ હોય તે બીજાનું પણ પોષણ કરવું. તે વિષે અન્ય સ્થળે કહ્યું છે કે, “ હે તાત, ગ્રહસ્ય ધર્મમાં લક્ષ્મીએ સેવેલા એવા તમારા ઘરમાં ચાર જણા નિવાસ કરે. રિકી મિત્ર,
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy