SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ ... श्री धर्म संग्रह उपसंपज्जइसे अपरिग्गाहे दुविह पं तं जहा सचित्तपरिग्गहे अचित्तपरिगहे अत्ति " ( १६४ ) ननु गृहे स्वल्पद्रव्येऽपि सति परिग्रहपरिमाणे तु द्रव्यसहस्रलक्षादि प्रतिपत्त्या इच्छादृद्धिसंभवात्को नाम गुण इति चेत् मैवं इच्छावृद्धिस्तु संसारिणां सर्वदा विद्यमानैव यतो नेमिराजर्पिवचनमिंद्र प्रति-" सुवण्ण रूप्पस्सयपव्वया भवे सिया हु केलास समा असंखया नरस्स लुद्धस्स न ते हि किंचि इच्छा हुआगाससमा अणतया १ एवं चेच्छाया अनंतत्वे तदियत्ता करणं महते गुणाय । ( १६५ ) यतः" जह जह अप्पो लोहो जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुहं पवढइ धम्मस्सय होइ संसिद्धी " ॥ तस्मादिच्छाप्रसरं निरुध्य संतोपे. यतितव्यं सुखस्य संतोषमूलत्वात् यदाह- “ आरोग्ग सारिअं माणुसतणं सबसारिओ धम्मो । विजा निक्षयसारा मुहाई संतोषसाराई १ " કહ્યું છે કે, શ્રમણોપાસક-શ્રાવક અપરિમિત પરિગ્રહના ઇચ્છા પરિમાણે પચ્ચખાણ કરે તે ઈછા પરિમાણને પ્રાપ્ત થાય તે પરિગ્રહ બે પ્રકારના છે. સચિત્ત પરિગ્રહ અને અચિत परियड ( १९४) અહિં શંકા કરે છે કે, ઘરમાં અ૫ દ્રવ્ય હોય, અને પરિગ્રહ પરિમાણ કરેલું હેય, પણ સહસ્ત્ર લાખ ઈત્યાદિ દ્રવ્ય મેલવવા ઈચ્છાની વૃદ્ધિ થવા સંભવ છે, તે પછી તે વ્રત લેવામાં શે ગુણ? એવી શંકા કરવી નહીં, સંસારીઓને તેની ઇચ્છાની વૃદ્ધિ તે સર્વદા રહે છે, તે વિષે નેમિ રાજર્ષિએ ઇંદ્ર પ્રત્યે કહેલું છે – “ સુવર્ણ તથા રૂપાના કૈલાસ પર્વત જેવા અસંખ્ય ઢગલા કરી ઘે, પણ લુબ્ધ પુરૂષને કાંઈ સતિષ હેત નથી. ઈચ્છા આકાશની જેમ અનંત છે. ” આ પ્રમાણે ઈચ્છા અનંત છે, તેને આટલું એમ માપી દેવી તે મોટા ગુણને અર્થ થાય છે. [ ૧૬૫ ] કહ્યું છે કે, “ જેમ જેમ અલ્પ લેભ, અને જેમ જેમ પરિગ્રહને અલ્પ આરંભ હેય, તેમ તેમ સુખ વધે છે અને ધમની સિદ્ધિ થાય છે.” તેથી ઇચ્છાને વેગ અટકાવી સંતોષ રાખવામાં યત્ન કરે. કારણ કે, સુખનું મૂલ સંતોષ છે. કહ્યું છે કે, “માનુષ્યપણું આરોગ્યનારૂપ સાર વાલું
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy