SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ "શ્રી ધર્મ સંગ્રહ, २१७ ___ एवं च षभिर्भगैः कृताभिग्रहः पवियः पादः सप्तमोत्तरगुणः पतिपन्न गुणव्रतशिक्षावताद्युत्तरगुणः अत्र च सामान्येनोत्तरगुणानाश्रित्यैक एव भेदो विवक्षितः अविरतवाष्टमः तथा परस्वम्यणुव्रतेषु प्रत्येक षड्भंगी संभवेन उत्तरगुणा विरतमीलनेन च द्वाविंशलेदा अपि श्रादानां भवंति यदुक्तं" दुविहा विरया विरया दुविह तिविहा इणट्ठहा हुँति । वयभेगेगछधिय गुणिभं दुगमिलिअ बत्तीसति " । (१२१) अत्र च द्विविध त्रिविधादिना भंगनिकुरवेन श्रावकाई पंचाणु बसादि व्रतसंहति भंगकदेव कुलिकाः सूचिताः ताश्चेकैकवतं प्रत्याभिहितया षड्भंग्या निःपाते तासु च प्रत्येकं त्रयो राशयो भवंति तद्यथा-आदौ गुण्यराशिमध्ये गुणकराशिरते चागतराशिरिति तत्र पूर्वमेतासामेव कुलिकानां पद्भग्या विवक्षित तृतभंगक सर्व संख्यारूपा एवं कारराशयश्चैवं( १२२ ) એવી રીતે છ ભાંગા વડે અભિગ્રહ કરનાર શ્રાવક છઠા કારણે થાય છે, અને ઉત્તર ગુણ એટલે ગુણ વ્રત તથા શિક્ષા વૃત વિગેરે ઉત્તર ગુણને પ્રાપ્ત કરનારે શ્રાવક સાતમા પ્રકાર છે. અહીં સામાન્ય વડે ઉત્તર ગુણને આશ્રીને એકજ ભેદ કહેલાતી ઈચ્છા છે. અવિરત શ્રાવક એ આઠમો છે. પાંચ અણુવ્રતમાં પ્રત્યેકને છ ભાંગાના સંભવ વડે અને ઉત્તર ગુણ તથા અવિરત શ્રાવકને મેળવવા વડે શ્રાવના બત્રીસ ભેદ થાય છે. ते विषे — दुविहा विरया ' मे या प्रमाभूत छ. ( १२१ ) અહીં દ્વિવિધ તથા ત્રિવિધ વિગેરે ભાંગાના સમૂહથી શ્રાવકને યોગ્ય એવાં પાંચ અણુવ્રત વિગેરે વૃતના સમૂહના ભાંગા વડે કુલિકાઓ સુચવી છે, તે કુલિકાઓ એક એક વૃત પ્રત્યે કહેલ ભંગી વડે ઉત્પન્ન થાય છે, તેમાં પ્રત્યેકને ત્રણ રાશીઓ થાય છે. જેમકે, “ પ્રથમ ગુણ્ય [ ગુણવા ગ્ય ] રાશી, મધ્યે ગુણક રાશી, અને અંતે આગત રાશિ. તેમાં પ્રથમજ એ કુલિકાની ફ્લેગી વડે કહેવાને ઇચ્છેલ વૃતના ભાંગાની સર્વ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy