SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ यथा वा सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः मिथ्यादृष्टिः सूत्रं हि नः प्रमाणं जिनाभिहितमिति । अन्ये तु शमादिलिंगान्यन्यथा व्याचक्षते-सुपरीक्षितप्रवक्त प्रवाद्य प्रवचन तत्त्वाभिनिवेशान्मिथ्याभिनिवेशोपशमः शमः स सम्यग्दर्शनस्य लक्षणं यो ह्य तत्वं विहायात्मना तत्त्वप्रतिपन्नः स लक्ष्यते सम्यग्दर्शनवानिति ( ५४ ) संवेगों भयं जिन प्रवचनानुसरिणो नरकेषु शितोष्णादि सहन संक्लिष्टासुरादिनिर्मित्तं परस्परोदीरितं च विर्यक्षु भारारोपणाद्यनेकविधं मनुजेषु दारिद्यदौर्भाग्यादि देवेष्वपीया विषादपरमेष्यत्वादि च दुःखमवलोकयतस्तद्भीरुतया तत्पशमोपायभूतं धर्ममनुष्टाता लक्ष्यते विद्यतेऽस्य सम्यग्दर्शनमिति । निर्वेदो विषयेष्वनभिषंगः यथा इहलोक एव प्राणिनां दुरतंकामभोगाभिषंगोऽनेकोपद्रवफलः परलोकेऽप्यति कटुकनरक तिर्यग्मनु જેમકે, સૂત્રમાં કહેલ એક પણ અક્ષર ને રૂચવાથી માણસ મિથ્યા દ્રષ્ટિ થાય છે, તેથી જિન ભગવંતે કહેલ સૂત્ર અમારે પ્રમાણભૂત છે. કેટલાએક તે સમ્યકત્વના શમ વિગેરે લિંગોની જુદી રીતે વ્યાખ્યા કરે છે. જેમ કે, પરીક્ષા કરેલ પ્રવક્તાના પ્રવાદ કરવા યોગ્ય પ્રવચનના તત્વ ઉપર આગ્રહ હેવા થી મિથ્યાત્વના આગ્રહને ઉપશમ તે શમ કહેવાય છે. તે શમ સમ્યગુદર્શનનું લક્ષણ છે, જે અતત્વને છોડી પિતે તત્વને પ્રાપ્ત થયેલ હોય, તે સમ્યકર્થનવાળા જણાય છે. (૫૪) સંવેગ એટલે ભય. જિન પ્રવચનને અનુસરનાર પ્રાણી નરકની અંદર આધાકમાં અસુરાદિકે નિર્માણ કરેલ શીત તથા ઉષ્ણાદિ સહન કરવાનું, તિર્યંચમાં ભાર ઉપાડવા વિ ગેરે અનેક જાતનું મનુષ્યમાં દારિદ્ર, દૈભંગ્ય વિગેરેનું દેવતાઓમાં પણ ઈર્ષ્યા, ખેદ અને બીજાની ચાકરી કરવી, ઇત્યાદિ દુઃખે જોતાં તે ભયથી ભય પામી, તેને શમાવવાના ઉપા થરૂપ ધર્મનું આચરતે જોવામાં આવે છે, એ પ્રાણીને સમ્ય દર્શન હોય છે. નિર્વેદ એટલે વિષયોની અંદર અનાસક્તિ. જેમકે, આલોકમાં પ્રાણીઓને દુષ્ટ ૨૨
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy