SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ द्वेषमोहपारतंत्र्यमभुद्धिस्तेभ्यो वितथवचनप्रवृत्तेः नचैषा अशुद्धिर्जिने भगवति जिनत्वविरोधात् जयति रागद्वेषमोहरुपांतरंगान् रिपूनिति शब्दार्थानुपपत्तेः। (११) तपनदहनादि शब्दवदन्वर्थतयाचास्याभ्युपगमानिमित्तशुदयभावानाजिनमणीतवचनमविरुद्धं यतः कारणस्वरूपानुविधायि कार्य तम दुष्टकारणारब्धं कार्यमदुष्ट भवितु मर्हति निंवबीजादिवेक्षुयष्टिरिति । अन्यथा कारण व्यवस्थोपरमप्रसंगात् । (१२) यच यदृच्छा प्रणयन प्रर्तेषु तीर्थातरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोकिरणव्यवहारेण कचित्किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते मार्गानुसारिबुद्धौ वा प्राणिनी कचित्तदपि जिनप्रणितमेव तन्मूलत्वातस्य। (१३) तदुक्तमुपदेशपदे । ચેષ્ટા કહેવી તે છેદ શુદ્ધિ, અને બંનેના નિબંધન રૂપ ભાવનું કથન તે તાપ શુદ્ધિ, એવું અવિરોધી વચન શ્રી જિન પ્રણીતજ હેય છે. નિમિત્તની શુદ્ધિથી વચનનો વક્તા શુદ્ધ ગણાય છે. નિમિત્ત એટલે અંતરનું અંગ, તેનું રાગ, દ્વેષ તથા મેહ તે પરતંત્રપણું, તે તેની અશુદ્ધિ છે. કારણ કે તે રાગ દ્વેષ તથા મેહથી વિતથ-અસત્ય વચનની પ્રવૃત્તિ થાય છે. તેવી અશુદ્ધિ શ્રી જિન ભગવંતમાં હોતી નથી. કારણ કે જે તે અશુદ્ધિ હોય તે જિનપણામાં વિરોધ આવે અને રાગ, દ્વેષ અને મેહરૂપ અંતરંગ શત્રુઓને જીતે તે જિન એવા શબ્દાર્થની ઉપપત્તિ પણ ઘટે નહીં. ૧૧) તે તે તપન-તાપ કરે તે એટલે સૂર્ય અને દહન-બાળે તે એટલે અગ્નિ-એ શબ્દની જેમ સાર્થક છે. એથી એમ સિદ્ધ થયું કે, નિમિત્ત શુદ્ધિના અભાવથી જે વચન જિન પ્રણીત નથી, તે અવિરોધી નથી. કારણ કે કાર્ય કારણના સ્વરૂપને અનુસારી થાય છે, તેથી દુષ્ટ કારણથી આરંભેલું કાર્ય અદુષ્ટ થવા યોગ્ય નથી. લીંબડાના બીજમાંથી શેરડી થાય જ નહીં. જો એમ બને તે પછી કારણની વ્યવસ્થા તુટવાને પ્રસંગ આવે. (૧૨) વળી જે સ્વેચ્છાએ પ્રણીત કરવામાં પ્રવેલા રાગાદિકવાળા અન્ય તીથીઓમાં પણ ધુણાક્ષર * ન્યાયે કોઈ ઠેકાણે કોઈ અવિરોધી વચન લેવામાં આવે છે, તેમજ * લુણ જાતનો કીડે થાય છે, તે લાક્કામાં અક્ષર કરી તિરે છે, તે લુણાક્ષર ન્યાય.
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy