SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૬૭ म्यग्दर्शनी हि दुःखदौर्गत्य गहने भवकारागारे कर्मदंड पासिकैस्तथा कदर्थ्यमानः प्रतिकर्तुमक्षमो ममत्वरहितश्च दुःखेन निर्विण्णो भवति । (५२) यदाह- " नारयतिरिअनरामर भवेसु निव्वे अओ वसइ दुरकं अकयपरलोगमग्गो म मत्त विसवेगरहिओ अ" ॥ अन्येतु संवेगनिर्वेदयोरर्थविपर्यासमाहुः-संवेगो भवविरागः निर्वेदो मोक्षाभिलाष इति ३ अनुकंपा दुःखितेष्वपक्षपातेन दुःखप्रहाणेच्छापक्षपातेन तु करुणा पुत्रादौ व्याघ्रादी नामप्यस्त्येव । साचानुकंपा द्रव्यतो भावतश्चेति द्विधा द्रव्यतः सत्यां शक्तौ दुःखप्रतीकारेण भावतश्चाद्रहृदयत्वेन । यदाह-" दध्धूण पाणिनिवहं भीमे भवसागरंमि दुरकत्तं । अविसेस उणुकंप दुहावि साम નિર્વિદ છે. નિર્વિદ એટલે સંસાર ઉપર વૈરાગ્ય સમ્યમ્ દર્શની પુરૂષ દુઃખ તથા દુર્ગતિથી ગહન એવા સંસારરૂપ કારાગારમાં કર્મરૂપ દંડ ધારીઓએ એ હેરાન કરે છે, જે તેને પ્રતીકાર (ઉપાય) કાને અસમર્થ અને મમત્વથી રહિત થઈ દુઃખવડે નિર્વેદ પામે છે. ” ( પર ) .. કહ્યું છે કે, “નારકી, તિર્યચ, મનુષ્ય તથા દેવતાના ભાવમાં વસી, નિર્વેદ-કંટાળો પામી પરલોકને માર્ગ ન સુઝવાથી મમત્વરૂપ વિપના વેગથી રહિત થઈ નિર્વેદ પામે છે.” કેટલાએક સંવેગ અને નિર્વેદના અર્થને વિપસ ઉલટાપણું ) કરે છે. જેમકે સંવેગ એટલે સંસાર ઉપર વિરાગ અને નિર્વેદ એટલે મોક્ષને અભિલાષ. ચોથું સમ્યકત્વનું લિંગ અનુકંપા છે. દુઃખી ઉપર પક્ષપાત વગર તેના દુઃખને નાશ કરવાની ઈચ્છા તે અનુકંપા કહેવાય છે. પક્ષપાતથી અનુકંપા તે વાઘ વિગેરેને પણ પિતાનાં બચ્ચાં પ્રમુખમાં હોય છે. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. શકિત છતાં દુઃખને ઉપાય કરે, તે દ્રવ્યથી અનુકંપા અને આર્ટ હદયથી તે ભાવથી અનુકંપા. જેને માટે કહ્યું છે કે, “ આ ભયંકર ભવસાગરમાં દુઃખી એવા પ્રાણીઓના સમુહને જોઈ અવિશેષ (અપક્ષપાત ) પણે અનુકંપા કરે છે. તે દ્રવ્ય તથા ભાવથી બે પ્રકારે છે. ”
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy