SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ધર્મ સંગ્રહ धर्मपदवाच्यत्वस्यैव ग्रहणात् न चैवं चारित्रधर्मादिपदवाच्यविषयिण्यामव्याप्तिः निरुपपदस्वस्य वास्तवधर्मातिप्रसंगकोपपदराहित्यस्य विवक्षणादिति दिक् (३३) १० शिष्य व्युत्पादनार्थ चेत्थमुपाधिभेदेन सम्यक्त्तभेदनिर्देशः तेन कचित्केषांचिदंतर्भावेऽपि न अतिरित्युत्तराध्ययन वृत्तौ यथा च नातर्भावस्तथोक्तमस्माभिस्तथापि नैतदन्यतरत्वं सम्यकलक्षणं रुचीनां तत्तद्विषयभेदेन परिगणनस्याशक्यत्वात् रुचेः प्रीतिरूपत्वेन वितराग सम्यक्त्के व्याप्तेश्व-" दसविहे सरागसम्मत्तदंसणे पणत्ते" इति स्थानांग सूत्रस्य स्वारस्येन सम्यक्त्कस्यैव लक्ष्यत्वेन च रामस्याननुगतत्वन लक्ष्यभेदाल्लक्षणभेदोऽवश्यमनुसरणीय इति । ( ३४ ) - वस्तु तो लक्षणमिह लिंग व्यंजकमिति यावत् व्यंजकस्य च वहित व्यंजक धूमालोकवदननुगमेऽपि न दोषः अतएव च-" नाणंच दंसणं ચિ સમ્યકત્વ કહેવાય છે. જે ઉપશમ વિગેરે ત્રણપદના વિષયની રૂચિ જેમ ચિલાતિ પુત્ર ને થઈ હતી. અહીં વિશેષ્યના ભાગ વગરનાં માત્ર બે વિશેષણ એવા લક્ષણવાળા લેવા યુ. કા નથી, કારણ કે, તે મૂછાદિ દશાના સાધારણ છે. - દશમું ધર્મ રૂચિ સમ્યકત્વ છે. માત્ર ધર્મ પદના શ્રવણથી ઉત્પન્ન થયેલ પ્રીતિ સહિત ધર્મપદ વચ્ચે સંબંધી જે રૂચિ તે ધર્મ રૂચિ કહેવાય છે. કહ્યું છે કે, “જે જિન ભગવંતે કહેલા અસ્તિકાય ધર્મ, શુભ ધર્મ અને ચારિત્ર ધર્મ ઉપર શ્રદ્ધા રાખે તે ધર્મ રૂચિ પુરૂષ જાણો.” ગ્રામ્ય ધર્મદિ પદથી વાચ એવા વિષય વાળી રૂચિ પણ ધર્મ રૂચિ કહેવાય એમ ન જાણવું. કારણ કે, અહિં ઉપ પદ વગરના ધર્મ પદના વાચઈનું પ્રહણ છે. ત્યારે કહેશે કે, ચારિત્ર ધર્મદિ પદના વાચ અર્ય સંબંધી રૂચિમાં તે ની વ્યાપ્તિ થશે, તેમ પણ ન જાણવું. કારણ કે, ઉપ પદ રહિત અને વાસ્તવિક ધર્મના અતિ પ્રસંગ રૂપ ઉપપદે રહિત એવા ધર્મને કહેવાની ઈચ્છા છે, એમ દિગ્દર્શન કરેલું છે. (૩૩) આ પ્રમાણે શિષ્યને વ્યુત્પત્તિ થવા માટે ઉપાધિના ભેદને લઇને સમ્યકત્વના ભેદ બતાવવામાં આવ્યા છે, તેમાં કોઈ ને કઈમાં અંતર્ભાવ થાય તે પણ કાંઈ હાનિ થતી
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy