SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. '' 99 ज्ञात्वमप्युच्यमानं न विरोधायेत्युक्तमन्यत्र एवं द्रव्यभावाभ्यां द्वैविध्यं नयविशेषेण विचित्रं भावनीयम् । अथवा निश्रयव्यवहाराभ्यां द्विविधं तल्लक्षणमिदं ( २३ ) - " निच्छयओ सम्मत्तं नाणाइमयप्पसुद्धपरिणाम | इअरं पुण तुह समए भणिअं सम्मत्तहेऊहिंत्ति ॥ જ્ઞાનમિયशुभपरिणामो निश्चयसम्यकं ज्ञानश्रद्धाचरणैः सप्तषष्टिभेदशीलनं च व्यवहारसम्यत्कमित्येतदर्थः । तनु ज्ञानादिमय इत्यस्य ज्ञानदर्शनचारित्रसंतुलित इत्यर्थः । तया भावचारित्रमेव प्राप्तं कथं नैश्वयिकं सम्यत्कमिति चेद सत्यं भावचारित्रस्यैव निश्चयसम्यक्तरूपत्वात् मिथ्याचारनिवृत्तिरूपकार्यस्य तत एव भावात् कार्यानुपहितस्य कारणस्य निश्चयन येनानभ्युपगमात् । नन्वेवं तुर्यगुणस्थानादिवर्त्तिनां श्रेणिकादीनामपि तन्नस्यादिति चेत् नस्या देव कः किमाह अप्रमत्तसंयतानामेव तद्व्यवस्थितेः तदुक्तमाचाएंगे ૧૪૧ અધિકાર કરેલા ભાવસમ્યકત્વનુંજ દ્રવ્યપણુ માં પ્રમાણ છે. દ્રવ્ય તથા ભાવને અન્યાઅન્ય અનુવિદ્ધત્વ રૂપ નયમાં તે કાષ્ટ રીતે જો ભાવપણુ કહ્યું હોય તે તેમાં કાંઇ વિરોધ નથી. એમ અન્ય સ્થલે કહેલુ છે. એવી રીતે દ્રવ્ય અને ભાવથી સમ્યકત્વ એ પ્રકારનું છે, અને નય વિશેષથી તે વિચિત્ર રીતે પણ જાણવું, અથવા નિશ્ચયનય અને વ્યવહારનયથી સમ્યકત્વ निच्छयओ એ પ્રકારનું થાય તેનું લક્ષણ આ છે. ( ૨૩ ) એ ગાથાના અર્થ આ પ્રમાણે છે. જ્ઞાનાદિમય શુભ પરિણામ નિશ્ચય સમ્યકત્વ, અને જ્ઞાનદર્શન, અને ચારિત્રવડે સણુસા ભેદ વાળું વ્યવહાર સમ્યકત્વ છે. 66 "" અહીં કદી એમ કહેશેા કે, ભાવ ચારિત્રજ તેવી રીતે પ્રાપ્ત થાય છે તેા, નિશ્ચય નયનું સમ્યકત્વ કેવી રીતે ? તે કહેવાનું કે, તે સત્ય છે, પણ ભાવચારિત્ર નિશ્ચય સભ્ય કવરૂપેજ છે. કારણ કે, મિથ્યાચારની નિવ્રુત્તિરૂપ કાર્ય તેનાથીજ થાય છે, અને કાર્ય સાથે પ્રગટ એવા કારણના નિશ્ચયનયવડે પ્રાપ્તિ થતીજ નથી. અહીં વળી શકા કરે છે કે, ચોથા ગુણુઠાણે રહેલા શ્રેણિક વિગેરેને પણ તે થવું ન જોઇએ, તે કહેવાનું કે, તે નજ થાય, એમ કાણુ કહે છે ? કારણ કે, અપ્રમત્ત સં
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy