SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. धर्मसंग्रहः इति व्युत्पतिः। तं ग्रथामि रचयामीति क्रियाकारक संबंधः । कि कृत्वा । विशेषेण ईरयत्ति क्षिपति तत्तत्कर्माणीति वीरः । (३)" विहारयति यत्कर्म तपसा च विराजते । तपोवीर्येणयुक्तश्च तस्माद्वीर इति स्मृतः " इति लक्षणनिरुक्ताद्वा वीरः । महांथासावितरवीरापेक्षया वीरश्च महावीरः। वीरत्वं च दानयुद्धधर्मभेदात्रिधा । ( ४ ), यदाहुः कृत्वा हाटक कोटिभि जगदस हारिग्य मुद्रांकितम् । हत्वा गर्भशयानपि स्फुरदरीन् मोहादि वंशोधान् । तप्त्वा दुस्तपमस्पृहेण मनसा कैवल्य हेतुं तप स्नेधा वीरयशो दधद्विजयतां वीरस्त्रिलोकी गुरुः ॥ १॥ तं प्रणम्य प्रकर्षेण भावपूर्वकं मनोवाकायैर्नत्वेति संबंधः । शेषाणि महावीरपदविशेषणानि तैस्तु सद्भूतार्थ प्रतिपादन परैश्चत्वारो भगवद - ધર્મને સંગ્રહ છે, તે ધર્મસંગ્રહ એમ પણ વ્યુત્પત્તિ થાય. તે ધર્મસંગ્રહને હું રચું છું. એ ક્રિયા અને કારક સંબંધ થયો. એ ગ્રંથ શું કરીને રચું છું, તે કહે છે. “ જે વિશેષપણે તે તે કમને ખપાવે તે વીર કહેવાય. (૩) અથવા એમ પણ વરનું લક્ષણ થાય કે, જે કર્મને છેડી દે, તપથી વિરાજમાન થાય, અને તપ તથા વીર્યથી યુક્ત હોય, તે વીર કહેવાય છે.” મહાન એટલે બીજા વીરની અપેક્ષાએ મેટા એવા વીર તે મહાવીર કહેવાય. તે વીરપણું, દાન, યુદ્ધ અને ધર્મના ભેદથી ત્રણ પ્રકારનું છે. (૪) તે વિષે हुछे, કેટી સુવર્ણનું દાન કરી જગતને દરિદ્રની મુદ્રાના ચિન્હથી રહિત કરી, મેહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા અંતરના ફુરણાયમાન શત્રુઓને પણ મારી અને નિઃસ્પૃહ મનવડે કેવલ્ય પદના કારણરૂપ એવી દુસ્તપ તપસ્યા આચરી, એમ ત્રણ પ્રકારે વરના યશને ધારણ કરતા, ત્રણ લેકના ગુરૂ શ્રી મહાવીર પ્રભુ વિજય પામે. ” રે ૧ . ૧ ત્રણ પ્રકારે વીર એટલે દાનવીર, યુદ્ધવીર અને ધર્મવી
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy