SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. तिति श्रुत सम्यकादिविरतीनां आगरिसत्ति आकर्षः प्रथमतया मुक्तस्य वा ग्रहणं आकर्षा उत्कर्षतो जघन्य तस्त्वेक एव । १८ ।। " तिं सहसमसंखा सहसपुहुतं च होइ विर इए । नाणाभव आगरिसा एवइआ हुंति णायव्वा 11 8 11 बीअगुणे सा साणं तुरिआइ सुअठिगा रचउचउ सु । जबसमखगइ अवेअग खाउवसमाकमाहुं ति ॥ ५ ॥ सम्मत्तं मिउलद्धे पलितमुडुत्तेण सावओ हुज्जा । चरणोवसमखयाणं सागर संखंतरा हुं ति ॥ ६॥ ૧૩૬ अपरिवडि सम्मे सुरमणुए इगभवे वि सव्वाणि । इगसेटिवज्जिआई सिर्वच सत्तभवमन्भे ॥ ७ ॥ क्षायिकसम्यकदृष्टिस्तु तृतीये चतुर्थे तस्मिन् भवे वा सिद्धयति । उक्तं च पंचसंग्रहादौ— 66 तइअ चउत्थं तमिव भवंमि सिडंति दंसणे खीणे । जं देवनिरयसंखा उचरमदेहे सु तेहुंति ॥ ८ ॥ व्याख्या - बद्धायुः क्षीणसप्तको यदि देवगतिं नरकगतिं वा याति અથવા પ્રથમપણે મુક્ત થયેલાનું ગ્રહણ કરવું. ઉત્કષૅથી અને જધન્યથી એકજ થાય છે. [ ૧૮ ] તિરૂં પ્રત્યાદિ ગાથાને ભાવાર્થ એવા છે કે, ક્ષાયિક સમ્યષ્ટિ જીવ ત્રીજે, ચેાથે અથવા તેજ ભવે સિદ્ધિને પામે છે. તે વિષે પચસંગ્રહુ વિગેરે ગ્રંથામાં આ પ્રમાણે કહેલું છે. " तइअ ” એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે—આયુષ્ય બાંધેલી હાય, અને જેના સપ્તક ( બાકીનાં સાત કર્મ ) ક્ષીણુ થયેલાં હાય, એવા જીવ જો દેવતાની ગતિ અથવા નારણીની ગતિને પામે તા, તે ભવને આંતરે ત્રીજા ભવને વિષે સિદ્ધિને પામે છે, અને જે તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો, તે અવશ્ય અસંખ્યાતા વર્ષની આયુષ્યમાંજ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy