SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી ધર્મ સંગ્રહ. वायमंडलं सम्मतं खाइ अं हो इत्ति " ॥ त च साधनंतर तथा पूर्वोदितानां क्षयो निर्मूलनाशः अनुदितानां चोपशमः क्षयेण युक्त उपशमः क्षयोपशमः स प्रयोजनमस्य क्षायोपशमिकं यतः-" मिच्छत्तं जमुइन्नत खीणं अणुइ च उवसंतं । मीसीभाव परिणयं वेइजंतं खओवसमंति"॥ तच्च सत्कर्म वेदकमप्युच्यते औपशमिकं तु सत्कर्म वेदनारहितमित्यौपशमिજ્ઞાનશમિયો મા ! ( ૬ ) હિં—“વેપફ સંત મે રવાવ समिये सु नाणुभावं सो। उवसंतकसा ओ उणवे एइनसंत कंम्माफि" ॥ वेदकं क्षपकश्रेणिं प्रपन्नस्य चतुरनंतानुबंधिषु मिथ्यात्व मिश्रपुंज द्वये च क्षपितेषु सत्सु क्षप्यमाणे सम्गकपुंजे तत्सक्त चरम पुद्गलक्षपणोद्यतस्य त चरमपुद्गल वेदनरूपं यतः-" वेअगमिअ पुवो इ अ चरामल्लय पुग्गलग्गा संति " ॥ सास्वादनं च पूर्वोक्तौपशमिक सम्यक्त्वा त्पततो जघन्यतः समये उत्कर्षत श्च षडावलिकाया मवशिष्टाया मनंतानुबंध्युदयात्तद्वमने त ત્રીજા ક્ષાયોપથમિક સમ્યકત્વને અર્થ એ છે કે, પૂર્વે ઉદિત થયેલા ક્ષય એટલે નિર્મલ નાશ અને ઉદય ન પામ્યા હોય તેમને ઉપશમ તે ક્ષય વડે મુક્ત એ ઉપશમ તે ક્ષયપશમ કહેવાય. તે ક્ષોપશમ જેનું પ્રયોજન છે, તે ક્ષાપથમિક સમ્યકત્વ કહેવાય છે, કહ્યું છે કે, “ મિથ્યાત્વ ઉદિત અને અનુદિત ક્ષય પામે, અને ઉપશમે. તે મિશ્ર ભાવને પામેલું તે ક્ષાયોપથમિક અથવા સત્કર્મ વેદિક સમ્યકત્વ કહેવાય છે.” તે ક્ષાયોપથમિક સમ્યકત્વને વેદિક પણ કહે છે. અહિં શંકા થાય કે, પથમિક, . અને ક્ષાપશમિકમાં શું તફાવત છે? [ ૧૬ ] તેના ઉત્તરમાં કહેવાનું કે, ક્ષાયોપથમિક સમ્યકત્વ સત્કર્મ વેદક છે, અને આપશમિક સમ્યકત્વ સત્કર્મની વેદનાએ રહિત છે, એટલે પશમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ વચ્ચે ભેદ છે. તે વિષે કહ્યું છે કે –“ક્ષાપશમિક સમ્યકત્વ સત્કર્મને વેદે, અને આપશમિક સત્કર્મને ન દે.” ચોથું વેદક સ મ્યકત્વ ક્ષેપક શ્રેણિકને પ્રાપ્ત થયેલા, અને ચાર અનંતાનુબંધી તથા બે મિથ્યાત્વ મિશ્ર પંજ ખપાવતાં, અને સમ્યકત્વને પુંજ ખપાવતાં તેમાં આસક્ત એવા છેલ્લા પુલને ખપાવવા ઉદ્યત એવા પ્રાણીને છેલ્લા પુલને વેદવારૂપ છે. કહ્યું છે કે, આ પૂર્વે ઉદય પામે--
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy