SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી ધર્મ સંગ્રહ, मिथ्यात्वे द्विपुंजिनः मिश्रे क्षीणे एकपुंजिनः सम्यक्के तु क्षीणे क्षपकः । सम्यक्त्वपुद्गलाच शोधितमदनकोद्रवस्थानीया विरुद्ध तैलादिद्रव्यकल्पेन कुतीर्थिक संसर्गकुशास्त्रश्रवणादिमिथ्यात्वेन मिश्रिताः संतस्तत्क्षणादेव मिध्यालं स्युः यदापि मपतितसम्यकः पुनः सम्यक्त्तं लभते तदाप्यपूर्वकरणेन पुंजत्रयं कृत्वानिवृत्तिकरणेन सम्यक्त्त पुंज एव गमनादृष्टव्यं ( १३ ) पूर्वलब्धस्याप्यपूर्वकरणस्यापूर्वतापूर्व स्तोकशः कृतत्वेनापूर्वमिवेति वृद्धाः । सैद्धांतिकमतं चैतत् सम्यक्त्क प्राप्ताविव देशविरतिसर्वविरत्योः प्राप्तावपि यथापत्यकरणे भवतः तत्वानिवृत्तिकरणं अपूर्वकरणाद्वा प्राप्तावनंतरसमये एव तयोर्भावात् देशसर्वविरत्योः प्रतिपत्तेरनंतरमंतर्मुहूर्त यावदवश्य जीवः प्रवर्द्धमानपरिणामः तत उक्त्वनियमः । ये चा भोग विनैव कथंचित्परिणामहासाद्देशविरतेः सर्वविरतेर्वा प्रतिपतिताः तेऽकृतकरणा एव સમ્યકત્વ ક્ષીણ થાય તે ક્ષેપક થાય છે. સમ્યકત્વના પુદગલે શેધેલા મદનકેદરા જેવા છે. તેઓ વિરૂદ્ધ તૈલ વિગેરે પદાર્થની જેમ કુતીર્થને સંસર્ગ અને કુશાસ્ત્રનું શ્રવણ વિગેરે મિથ્યાત્વની સાથે જે મિશ્ર થાય છે, તત્કાળ મિથ્યાત્વરૂપ થાય છે. જ્યારે પણ સમ્યક ત્વથી પતિત થયેલ છવ ફરીવાર સમ્યકત્વને પ્રાપ્ત કરે, ત્યારે પણ અપૂર્વ કરણ વડે ત્રણ પુંજ કરીને નિવૃત્તિ કરણ વડે સમ્યકત્વના પુંજમાંજ જાય છે. એમ ગમનથી જોઈ લેવું. [ ૧૩ ] વૃદ્ધ પુરૂષો એમ માને છે કે, અપૂર્વ કરણ પૂર્વે લબ્ધ થયેલ હોય તે પણ અપૂર્વતા પૂર્વ થોડે થોડે કરેલ હેવાથી જાણે અપૂર્વ હેય એમ લાગે છે. તે વિષે સિદ્ધાંત મત એ છે કે, સમ્યકત્વની પ્રાપ્તિની જેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ થતાં પણ જેમ યથા પ્રવૃત્તિ અકરણ બંને થાય છે, પણ અનિવૃત્તિ કરણ થતું નથી. અથવા અપૂર્વકરણથી પ્રાપ્તિ થતાં પણ તે પછીના સમયમાં જ તે બંને હેવાથી દેશવિરતિ, અને સર્વવિરતિની પ્રતિપત્તિ પછી અંતર્મુહૂર્ત સુધી છવ વધતા પરિણામવાળો રહે છે, અને તે સમય ઉપરાંત તેને નિયમ નથી. કર્મ પ્રકૃતિની પ્રવૃત્તિમાં કહ્યું છે કે, જે જીવ આ ભેગ વિનાજ કઈ રીતે પરિણામ ઓછા થવાથી દેશવિરતિ અથવા સર્વ વિરતિથી પતિત થયેલા હોય તે કરણ કર્યા વગરનાજ પુનઃ તે વિરતિને પ્રાપ્ત કરે છે, પણ
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy