SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪_ અર્થ - માટી યાની હોય ત્યાં જ પડે છે, આ વાત ખોટી નથી. કારણ કે જેણે કર્મ ઉપાર્જિત કર્યું તે કર્મ ત્યાં જ નષ્ટ કર્યું. એટલે જ્યાં કર્મ બાંધ્યું ત્યાં રહીને જ ખપાવ્યું. केवली सुरगणेन निर्मिते स्वर्णपङ्कजपदे स्थितश्व सः । तत्तपः स्तुतिवचोमृतैः शुभैः भव्यजन्तुसुमहीमसिञ्चयत् ॥३॥ અર્થ - દેવોના સમૂહે બનાવેલા સોનાના કમળ પર બિરાજી તે કેવળી ભગવંતે તપની સ્તુતિના વચનરૂપ શુભ અમૃતથી ભવ્ય પ્રાણીરૂપ ઉત્તમ પૃથ્વીને સીંચી. શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ - ચોથો ભાગ - સંપૂર્ણ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy