SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ: अत्र कश्विदेवमाह नन्वेवमाचरिते युष्माभिः प्रमाणीकृतेस्माकं पितृपितामहादयों नानारंभमिध्यात्वक्रियाप्रवृत्तयोऽभूवनतोस्माकमपि तथैव प्रवर्त्तितु मुचितं.. २७ इत्यत्रोच्यते सौम्यमार्गेणापि नीयमानोमोन्मार्गेण गमः – यतो स्माभिः संवि-ग्नाचरितमेव स्थापितं न सर्वपूर्व पुरुषाचरित - मित्यतएवाह, - ॥ मूलं ॥ जं पुणपमायरूवं गुरुलाघवचितविरहियं सवहं । सुहसीलसढाइन्नं चसित्तिणो तं न सेवंति ।। ८६ ।। અહીં કાઇક એમ ખેલે છેઃ— જો આ રીતે આચરતને તમે પ્રમાણુ કરી છે, તે અમારા બાપદાદાએ અનેક આરંભ અને મિથ્યાત્વની ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર હતા; માટે અમારે પણુ તેમજ પ્રવર્ત્તવુ लेहाये. અહીં આ રીતે જવાબ છે ઃ— હું સૌમ્ય ! સીધે રસ્તે દોરતાં અવળે રસ્તે મ જા માટે અમે તેા સવિગ્ન જનના આચરિતનેજ સ્થાપ્યું છે, કંઇ સર્વે પૂર્વ પુરૂષોનાં આચરિતને સ્થાપ્યું નથી. એજ अरशथी हे छे : મૂળના અર્થ. જે મુખશાળ જનાને ગુરૂ લાધવ વિચાર્યા વગર પ્રસાદરૂપે હિંસાવાળું કામ આચરેલું હાય, તેને ચારિત્રવાન પુરૂષા સેવતા नथी. ( ८६ )
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy