SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુ. १७ - तथाहि. इह दसपुरनयरे सोम-देववरविप्प वंसनहतरणी । अक्खुद्दरुद्दसो. मा-तणुसरसीरायहंससमो ॥ १ ॥ पाइलिपुरा चउद्दस-विज्जाठाणाणि पढिय संपत्तो । तुट्टेण निवेण पुरे-पवेसिओ गुरुविभूईए ॥ २ ॥ आपंदियनयरजणो-जणणीवयणेण दिट्ठिवायसुयं । पढिउँ सिरितोसालिपुत्तसूरिपासभि पन्चइओ ॥ ३॥ सिरिवइरसामि गणहर-पयमूले गहियसठ्ठनवपुग्यो । दिक्खिय लहुबंधवफग्गु-रक्खिजणणिप्पमुहलोओ ॥ ४ ॥ बहुविहउवायगाहियचरित्तपिउमुणिविदिन्नकडिदोरो । सिरिअजरक्खियपहु-अहेसि सूरी जुगप्पवरो ॥ ५ ॥ तस्स त्थि तिनि सीसा-विणीयविणया विसिट्ठलद्धिजुया । धयवत्थपूसमित्ता-दुबलियापुस्समित्तो य ॥ ६ ॥ तस्स घयपूसमित्तस्सअत्थि लद्धी इमा कयचमका । दब्बे घय माणेयं खित्ते उज्जेणि नय આરક્ષિતસૂરિ અને દુર્બલિકા પુષ્પમિત્રની કથા આ છે. ઇરાં દશપુર નગરમાં સેમદેવ બ્રાહ્મણના વંશમાં સૂર્ય સમાન અને ગંભીર બુદ્ધિવાળી રૂદ્રમાની કૂખરૂપ તલાવડીમાં રાજહંસ સમાન. [ 1 ]. પાટલી પુત્રથી ચાર વિદ્યા ભણીને આવેલે, અને તેથી તુષ્ટ થએલા રાજાએ ભારે આડંબરથી નગરમાં પ્રવેશિત કરાવેલે. (૨) નગર જનને આનંદિત કરનાર, માતાનાં વાકયથી દ્રષ્ટિવાદ યુતને ભણવા માટે શ્રી સલીપુત્ર સૂરિ પાસે દીક્ષા લેનાર. (૩) શ્રી વૈર સ્વામિ પાસે સાડા નવ પૂર્વ શીખનાર, પિતાના લઘુ બાંધવ ફલ્યુ રક્ષિત અને માતા પ્રમુખ કેને દીક્ષા અપાવનાર. [૪] તથા ઘણા ઉપાયો કરીને બાપને ચારિત્ર લેવરાવનાર, અને તેણેજ જેને કેડમાં દરો બાંધેલ, એવા શ્રી આર્યરક્ષિત નામે યુગ પ્રધાન આચાર્ય હતા. [૫] તેમને વિનયમાં કેળવાયેલા, અને વિશિષ્ટ લાિવાળા ત્રણ શિષ્ય હતા, તેમનાં નામ આ પ્રમાણે છે:~-વૃત પુષ્પમિત્ર, વસ્ત્ર પુમિત્ર, ને मक्षिा पभित्र. (१)
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy