SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર ર૪૭ हिरण्यमेरुमिरिसदृशः८ । संततमकार्यलज्जा-स्फुरदलिनीकमलिनीतुल्या ૨ | નવયૌવળ-રારા પારણિતધ્યા1િ | Tणरागजनवतंसः१२-साधुकथाकथनपथपाथः१३ ॥ १० ॥ जिनधर्मदक्षसत्पक्ष-कक्षसेवनपयोधरमतिमः१४ । स्फूर्जदुरुदीर्घदर्शित्व-तारकातारकामार्गः१५ ॥ ११ ॥ जिनपरिदृढगदितागम-विशेषविज्ञत्वकेलिधामसमः । सबुद्विद्धजनसेवन कसरसीवरमराल:१७ ॥ १२ ॥ विनयनयबद्धचेताः।८-कृतज्ञताकूलिनीधुनीनाथ:१८ । परहितकरणप्रवणः२०-सुलब्धलक्ष्यश्च कृत्येषु२१ ॥ १३ ॥ तत्रापरेछु रागात् केवलकलितो गुरुर्भुवनभानुः । तं नंतुमगान्नृपतिः-सुतसामंतादिपरिकलितः ॥ १४ ॥ कृत्वा प्रदक्षिणात्रय-मानम्य गुरुं गरिष्टया भक्त्या । उचितस्थानेन्यषद-यतिपतिरथ देशनां चक्रे ॥ १५ ॥ इह भवगहनेनंते દાતરડા સમાન હતો ૭, દાક્ષિયરૂપ સેનાને મેરૂ હો ૮, અકાર્યથી હમેશાં લજજારૂપ ચળકતી ભમરીને રહેવા કમલિની સમાન હતા. ૯ લિ] જીવદયારૂપ કુમુદિનીના માટે ચંદ્ર સમાન હત ૧૦, માધ્યય્યરૂપ હાથીને વિંધ્યાચળ હત ૧૧, ગુણરાગિ જનેને મુગટ હતો ૧૨, સારી કથા કહેવાના માર્ગને વટેમાર્ગ હતો ૧૩, જિનધર્મમાં કુશળ એવા સારા પક્ષરૂપ કક્ષ[ ઘાસ ] ને વધારવામાં મેઘ સમાન હતો ૧૪, અતિ મોટા દીર્ધદર્શિત્વરૂપ તારાઓનો આકાશ હતો ૧૫, [૧૦-૧ ] જિનેશ્વર પ્રણીત આગમના વિશેષ વિજ્ઞાનને ક્રીડાધર સમાન હતો ૧૬, સારી બુદ્ધિવાળા વૃદ્ધ જનેના સેવનરૂપે સરોવરમાં હંસ સમાન હતો ૧૭, વિનય નીતિમાં ચિત્ત રાખનાર હતો ૧૮, કૃતજ્ઞતારૂપ નદીનો દરિયો હતો ૧૯, પરહિત કરવામાં તૈયાર રહેનાર હતો ૨૦, અને કરવાના કામમાં બરોબર લક્ષ આપનાર હતો ૨૧. [ ૧૭ ] ત્યાં એક દિવસે ભુવનભાનુ નામે કેવળજ્ઞાની ગુરૂ પધાર્યા, તેમને નમવાને રાજા, પુત્ર, અને સામંતાદિકને સાથે લઈને ત્યાં આવ્યો. [ ૧૪ ] તે ત્રણ પ્રદક્ષિણું કરી ગુરૂને મોટી ભક્તિથી નમીને ઉચિત સ્થાને બેઠે, એટલે યતીશ્વર દેશના દેવા. લાગ્યા. [ ૧૫ ] આ છેડા વગરના ભવરૂપ જંગલમાં ભટકતો જીવ અનેક દુઃખ સહેતો
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy