SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ भाष साधु. २२७ ॥ मूलं॥ इहरा वुत्तगुणाणं-विवज्जओ तहय अत्तउक्कस्सिो । अप्पचओ जणाणं-घोहिविघायाइणो दोसा ॥ १३४ ॥ ( टीका ) इतरथा महाव्रतमहाभारोद्धारधौरेयकगुरुत्यागेनेत्यर्थः उक्तगुणानां गुरूबहुमानादीनां विपर्ययोऽबहुमानाकृतज्ञता सकलगच्छगुणावृध्ध्यनवस्थादिदोषसद्भावः स्थादित्यर्थः ____तथात्मोत्कर्षश्वात्मान सौष्टवाभिमानश्चानथपरंपराकारणं गुरूकुलत्यागिनः स्यात्. तथाऽप्रत्ययोऽविश्वासश्च जनानां लोकानां साधुविषयेस्या-घदुत परस्परविभिन्नानामन्योन्यानुष्टानदूषकाणामेतेषां न ज्ञायते कोपि सत्यवा भूजनो अर्थ. ઇતરથા ઉક્ત ગુણેને વિપર્યય થાય છે, પિતાને ઉત્કર્ષ થાય છે, જેને અવિશ્વાસ થાય છે, અને બેધિને વિધાતા थाय छ-ये वगैरे दोष थाय छे. [ १३४ ] Alan अर्थ ઈતરથા એટલે મહા વ્રતરૂપ માટે ભાર ઉપાડવામાં ધરી એવા ગુને ત્યાગ કરતાં ઉક્ત ગુણોને વિપર્યય થાય છે, એટલે અબહુમાન, અકૃતજ્ઞતા, સકળ ગચ્છના ગુશોની અવૃદ્ધિ અને અનવસ્થા વગેરે દે થાય છે, તથા આત્મત્કર્ષ એટલે પિતામાં હુશીયારીપણાનું અભિમાન, કે જે અનર્થની પરંપરાનું કારણ છે, તે ગુરૂકુળ ત્યાગને २हे छे. તથા લેકેને સાધુઓમાં અપ્રત્યય એટલે કે આ એ પરસ્પરમાં જુદા પડેલા, અને
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy